~: B.A / B.COM - SEM-2 (૨૦૨૩-૨૪) સૌ.યુની દ્રારા લેવામાં આવતી પરીક્ષા ફી ભરવા અંગેની નોટીસ :~
(ફી ભરવા સમયે ફી ની રકમ રોકડમાં છુટ્ટી રાખવી)
પરીક્ષાની તારીખો માટે આપણા કોલેજની વેબસાઈટ www.akdmc.org હંમેશા નિયમીત જોવાનુ રાખશો.
રેગ્યુલર વિધાર્થીઓ એ (2023) ઉક્ત દર્શાવેલ તારીખો મુજબ જ પરીક્ષા ફોર્મ ભરવાના રહેશે
- દ્વિત્તિય સત્ર (2023-24) સેમ-૨ ની ફી ની પંહોચ (ઓરીજીનલ બતાવવા સાથે રાખવી)
- ઓનલાઇ પરિક્ષા ફોર્મ ભરેલ પરિક્ષા ફોર્મનીં પ્રિન્ટ (ઓનલાઇ પરિક્ષા ફોર્મ ભરવા માટેની સુચનાઓ નીચે પ્રમાણે છે)
(જાહેર રજાના દિવસો તેમજ બીજા અને ચોથા શનીવારના બેંકની રજા દરમ્યાન ફી સ્વીકારવામાં આવશે નહી)
ખાસ નોધ :- પરીક્ષા ફોર્મ ભરવાની છેલ્લી તારીખ વિત્યા બાદ રેગ્યુલર ફી, લેઈટફી કે દંડાત્મક ફી જેવી કોઈપણ પ્રકારની ફી સાથે પરીક્ષા ફોર્મ કોઈપણ સંજોગોમાં સ્વિકારવામાં આવશે નહી
આચાર્યશ્રી
(ડો. ચેતનાબેન જી ભેંસદડીયા)
Comments
Post a Comment