B.A./B.COM સેમીસ્ટર-૦૪ (૨૦૧૯/ ૨૦૧૬) થીઅરી પરીક્ષાની હોલ-ટીકીટ બાબતે

 B.A./B.COM સેમીસ્ટર-૦૪ (૨૦૧૯) થીઅરી પરીક્ષાની હોલ-ટીકીટ બાબતે

બી.એ / બી.કોમ – સેમીસ્ટર-૦૪ (કોર્ષ-૨૦૧૯/૨૦૧૬) ની વિધાર્થીઓને જાણ કરવામાં આવે છે કે સૌરાષ્ટ્ર યુનીવર્સીટી દ્રારા તારીખ ૧૫/૦૪/૨૦૨૪ ના રોજ B.A./ B.COM સેમીસ્ટર-૦૪ માટે પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવેલી છે. 

થીઅરી પરીક્ષા બાબતની નોંધ લેવા વિનંતી. 

વિદ્યાર્થીનીઓએ કોલેજએથી રૂબરૂ હોલ-ટીકીટ મેળવી લેવી.

Comments