આર્ટસ / કોમર્સ – B.A./B.COM એડમિશન અંગે.

 ફોર્મ વિતરણ તા.૦૬/૦૬/૨૦૨૨ થી.

(આર્ટસ / કોમર્સ – B.A./B.COM)

ફોર્મ વિતરણ સમય - સવારે ૦૯:૦૦ થી ૧૧:૩૦

 

તા. ૦૬/૦૬/૨૦૨૨ થી ૧૮/૦૬/૨૦૨૨ સુધીમાં કોલેજ કાર્યાલય બારી નંબર-૦૫ માંથી રોકડ રૂ! ૧૦૦ આપી, ફોર્મ મેળવી ઓનલાઈન એડમીશન પ્રકીયા માટે વિધાર્થીનીએ ઓનલાઈન નીચે આપેલી વેબસાઈટ મારફતે ફોર્મ ભરવાનું રહેશે.

ઓનલાઇન ફોર્મ ભરવા અહીં ક્લિક કરો.


·        ઓનલાઈન ફોર્મ ૧૬/૦૬/૨૦૨૨ પછી કોઈ પણ સંજોગો માં ભરી શકાશે નહી.

·   ઓનલાઈન ફોર્મ ભર્યા બાદ SUBMIT બટન પર કલીક કરવાથી  ફોર્મની વિગતો ઓનલાઈન આપોઆપ સબમીટ થઈ જશે અને ફોર્મ ભર્યાના બીજા દિવસે નોંધેલ -મેઈલ એડ્રસ પર confirm registration એવો મેસેજ આવી જશે.   

· અનિવાર્ય સંજોગોમાં તારીખ માં ફેરફાર કરવામાં આવશે, આથી કોલેજની વેબસાઈટ હંમેશા નિયમીત જોવાનુ રાખશો.

·   વર્ષ ૨૦૨૨-૨૩ માં પ્રવેશ મેળવવા માટે પ્રવેશ અંગેની સૂચનાઓ ધ્યાનથી વાંચો. પ્રવેશ પ્રક્રિયા પ્રવેશ યાદીમાં દર્શાવેલ તારીખો મુજબ કરવામાં આવશે.

·     ગુજરાત બોર્ડ સિવાયના અન્ય બોર્ડના વિધાર્થીનીઓએ સૌરાષ્ટ્ર યુનીવર્સીટીની વેબસાઈટ પરથી PEC(Provisional Eligibility Certificate) કઢાવવાનું રહેશે

·       તા.૨૨/૦૬/૨૦૨૨ ના રોજ પ્રથમ મેરિટ યાદી, કૉલેજ વેબસાઇટ પર મૂકવામાં આવશે. ત્યાર બાદજ જરૂરી સુચના વાંચી પ્રવેશ ફોર્મ સાથે જરૂરી પ્રમાણપત્રો જોડી પ્રવેશ મેળવી લેવાનો રહેશે.

·   સમગ્ર પ્રવેશ પ્રક્રિયા દરમ્યાન પ્રવેશાર્થી દ્વારા કોઈ પણ પ્રકારની માહિતી ખોટી આપવામાં આવેલ હશે તો તે અરજી તાત્કાલિક રદ કરવામાં આવશે.

·        દરેક વિદ્યાર્થી પાસે શિસ્ત અને સુવ્યવહારનો આગ્રહ રાખવામા આવે છે.

(Helpline Number: 0288 2756298 - Timings: Monday to Saturday 09:30 am to 12:30 pm)

Comments

  1. Kind please update your form site , -without Google login can students also apply

    ReplyDelete
  2. This comment has been removed by the author.

    ReplyDelete
  3. Sir form bharyu ana 4 divas thya pn confirm regestration am mail ma message nathi aavyo

    ReplyDelete
    Replies
    1. Sir, you get a copy of the form in your mail.
      You will not receive a message like "confirm regestration".

      Delete
  4. Sir Vali nu sagir pana ma su lakavanu . Ane self verification ma signechar karvani college aavi ne karvani ke ghare thi

    ReplyDelete
  5. Sir Vali nu sagir pana ma su lakavanu. Ane documents self verification ma signechar koni karvani Ane ghare thi karvani ke college aavi ne?

    ReplyDelete
  6. which is the last date for online submit form for B.A

    ReplyDelete
  7. When the admission start for FY BA External

    ReplyDelete

Post a Comment