આર્ટસ / કોમર્સ – B.A./B.COM એડમિશન અંગે ૨૦૨૩-૨૪

 ફોર્મ વિતરણ તા.૦૧/૦૬/૨૦૨3 થી..

(આર્ટસ / કોમર્સ – B.A./B.COM)

ફોર્મ વિતરણ સમય - સવારે ૦૯:૦૦ થી ૧૧:૩૦

 

તા. ૦૧/૦૬/૨૦૨૩ થી ૧૦/૦૬/૨૦૨૩ સુધીમાં કોલેજ કાર્યાલય બારી નંબર-૦૫ માંથી રોકડ રૂ! ૧૦૦ આપી, ફોર્મ મેળવી ઓનલાઈન એડમીશન પ્રકીયા માટે વિધાર્થીનીએ ઓનલાઈન નીચે આપેલી વેબસાઈટ મારફતે ફોર્મ ભરવાનું રહેશે.

ઓનલાઇન ફોર્મ ભરવા અહીં ક્લિક કરો.


·        ઓનલાઈન ફોર્મ ૧૧/૦૬/૨૦૨૩ પછી કોઈ પણ સંજોગો માં ભરી શકાશે નહી.

·        ઓનલાઈન ફોર્મ ભર્યા બાદ SUBMIT બટન પર કલીક કરવાથી  ફોર્મની વિગતો ઓનલાઈન આપોઆપ સબમીટ થઈ જશે અને ફોર્મ ભર્યાના બીજા દિવસે નોંધેલ     -મેઈલ એડ્રસ પર confirm registration એવો મેસેજ આવી જશે.   

·       અનિવાર્ય સંજોગોમાં તારીખ માં ફેરફાર કરવામાં આવશે, આથી કોલેજની વેબસાઈટ હંમેશા નિયમીત જોવાનુ રાખશો.

·        વર્ષ ૨૦૨૩-૨૪ માં પ્રવેશ મેળવવા માટે પ્રવેશ અંગેની સૂચનાઓ ધ્યાનથી વાંચો. પ્રવેશ પ્રક્રિયા પ્રવેશ યાદીમાં દર્શાવેલ તારીખો મુજબ કરવામાં આવશે.

·        ગુજરાત બોર્ડ સિવાયના અન્ય બોર્ડના વિધાર્થીનીઓએ સૌરાષ્ટ્ર યુનીવર્સીટીની વેબસાઈટ પરથી PEC(Provisional Eligibility Certificate) કઢાવવાનું રહેશે

·       તા.૧૫/૦૬/૨૦૨૩ ના રોજ પ્રથમ મેરિટ યાદી, કૉલેજ વેબસાઇટ પર મૂકવામાં આવશે. ત્યાર બાદજ જરૂરી સુચના વાંચી પ્રવેશ ફોર્મ સાથે જરૂરી પ્રમાણપત્રો જોડી પ્રવેશ મેળવી લેવાનો રહેશે.

·        સમગ્ર પ્રવેશ પ્રક્રિયા દરમ્યાન પ્રવેશાર્થી દ્વારા કોઈ પણ પ્રકારની માહિતી ખોટી આપવામાં આવેલ હશે તો તે અરજી તાત્કાલિક રદ કરવામાં આવશે.

·        દરેક વિદ્યાર્થી પાસે શિસ્ત અને સુવ્યવહારનો આગ્રહ રાખવામા આવે છે.

(Helpline Number : 0288 2756298 - Timings : Monday to Saturday 09:30 am to 12:30 pm)




Comments