તારીખ :- શુક્રવાર, ૦૭ જુલાઈ ૨૦૨૩
~: B.A / B.COM
- SEM-05 & 03 – {2023-24} પ્રથમ સત્ર ફી ભરવા અંગેની નોટીસ :~
આ કોલેજમાં અભ્યાસ કરેલ રેગ્યુલર વિધાર્થીની બહેનોને જાણ કરવામાં આવે છે કે B.A / B.COM - SEM-05 & 03 – {2023-24} પ્રથમ સત્ર ફી ભરવા ની બાકી રહેલ વિદ્યાર્થીનીઓ માટેની
છેલ્લી તારીખ ૨૪-૦૭-૨૦૨૩ રાખેલ છે.
CLASS |
COLLEGE 1ST
TERM FEES |
DATE |
TY BCOM (SEM-05) |
1500/- |
24/07/2023 |
TY BA (SEM-05) |
1500/-(psy-1800/-) |
24/07/2023 |
SY BCOM (SEM-03) |
1500/- |
24/07/2023 |
SY BA (SEM-03) |
1500/- |
24/07/2023 |
Þ
પ્રવેશ ફોર્મ સાથે પાસપોર્ટસાઈઝ નો ફોટોગ્રાફ તથા માર્કશીટની સ્વ-પ્રમાણીત કરેલી નકલ જોડવાની રહેશે.
રેગ્યુલર વિધાર્થીઓએ દ્રીતીય સત્રની ફી ની પંહોચ સાથે લાવવી જરૂરી છે.
ü
સેમી-૦૫ ના વિધાર્થીઓએ સેમ-૦૧ થી ૦૪ ની માર્કશીટ જોડવી
ü
સેમી-૦૩ ના વિધાર્થીઓએ સેમ-૦૧ અને ૦૨ ની ઓનલાઈન વાળી માર્કશીટ જોડવી
ü યુનીવર્સીટીએ પરિણામ જાહેર ન કરેલ હોય તો હોલટીકીટની નકલ જોડવી
Þ
સેમી-૦૫ અને ૦૩ માં એટીકેટી આવેલ રીપીટર વિધાર્થીઓએ તમામ માર્કશીટ ની નકલ જોડવી
v આર્ટસમાં મુખ્ય તથા ગૌણ વિષય તરીકે અંગ્રેજી રાખનાર ને ટર્મદિઠ રૂ! 2000/- વધારા ના ભરવાના રહેશે.
ડોક્યુમેન્ટ વેરીફીકેશન તથા ફી ભરવાનો સમય 09:30 to 12:00
પ્રવેશ ફોર્મ મેળવવાનો સમય સવારે 09:00 to 11:00
(ફી ભરવા સમયે ફી ની રકમ રોકડમાં છુટ્ટી રાખવી)
Comments
Post a Comment