B.A./B.COM સેમીસ્ટર-૦૧ (૨૦૨૩) થીઅરી પરીક્ષાની હોલ-ટીકીટ બાબતે


B.A./B.COM સેમીસ્ટર-૦૨ (૨૦૧૯) (રિપીટર) થીઅરી પરીક્ષાની હોલ-ટીકીટ બાબતે

બી.એ / બી.કોમ – સેમીસ્ટર-૦૨ (રિપીટર)  વિધાર્થીઓને જાણ કરવામાં આવે છે કે સૌરાષ્ટ્ર યુનીવર્સીટી દ્રારા તારીખ ૧૫/૦૪/૨૦૨૪ ના રોજ B.A./ B.COM સેમીસ્ટર-૦૨ માટે પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવેલી છે. 

થીઅરી પરીક્ષા બાબતની નોંધ લેવા વિનંતી. 

વિદ્યાર્થીનીઓએ કોલેજએથી રૂબરૂ હોલ-ટીકીટ મેળવી લેવી. 

  આચાર્ય

(ડો. ચેતનાબેન જી ભેંસદડીયા)




Comments