તારીખ:- મંગળવાર, ૦૪ જુલાઈ-૨૦૨૩
~:પરીક્ષાની યાદી મુજબ માર્કશીટ મેળવી લેવા અંગે ૨૦૨૩-૨૪:~
બી.કોમ સેમીસ્ટર-૦4 (૨૦૧૯/૨૦૧૬) એપ્રીલ-૨૦૨૩ માં રેગ્યુલર/રીપીટર પરીક્ષા આપનાર તમામ ભૂતપૂર્વ વિધાર્થીની બહેનોને જાણ કરવામાં આવે છે કે નીચે મુજબની યાદી મુજબ પરીક્ષાનું પરીણામ જાહેર થયા બાદ કોલેજમાં આપની માર્કશીટ આવી ગયેલ હોવાથી કાર્યાલય ના સમય દરમ્યાન કોલેજનું આઈ-કાર્ડ સાથે રાખી મેળવી લેવી.
આચાર્ય
(ડો. ચેતનાબેન જી ભેંસદડીયા)
Comments
Post a Comment