મેરીટ મુજબ પ્રવેશ તથા કોલેજ અંગે સામાન્ય સુચના ૨૦૨૩-૨૪

 તાગુરુવાર, ૧૫-૦૬-૨૦૨૩ 

-: મેરીટ મુજબ પ્રવેશ તથા કોલેજ અંગે સામાન્ય સુચના :-

 

Þ    મેરીટ લીસ્ટ કોલેજની વેબસાઈટ તેમજ નોટીસબોર્ડ ઉપર મુકવામાં આવેલ છે.

Þ   HSC માં ટ્રાયલ હોય તો ૩૫ગણાશે.

Þ   વિધાર્થીનીઓ  ઓનલાઈન ફોર્મમાં વિગતો સાચી ભરેલ છે તેમ માનીને મેરીટ જાહેર કરવામાં આવેલ છેફી ભરતા સમયે પ્રમાણપત્રોની ચકાસણી થતા જો કોંઈ ફેરફાર જણાશે તો વિધાર્થીને બંધનકર્તા રહેશે.

ડોક્યુમેન્ટ વેરીફીકેશન નો સમય સવારે ૦૯:૩૦ થી ૧૧:૩૦

Þ   પ્રથમ મેરીટ લીસ્ટ મુજબ કોમર્સ ના વિધાર્થીઓએ ૧૯/૦૬/૨૦૨૩ થી ૨૧/૦૬/૨૦૨૩ સુધી અને આર્ટસ ના વિધાર્થીઓએ તારીખ ૨૨/૦૬/૨૦૨૩ થી ૨૩/૦૬/૨૦૨૩ સુધીમાં અચુક ફી ભરી દેવી.

Þ   જે વિધાર્થેનું નામ પ્રથમ મેરીટ લીસ્ટમાં હોય તેઓએ ઓનલાઈન વેબસાઈટ ઉપર પોતાનો મેરીટ ક્રમ નંબર જોઈ દર્શાવેલ તારીખ અને સમય પ્રમાણે પ્રવેશફોર્મ તથા એનરોલમેન્ટ ફોર્મ માં જોડવાના પ્રમાણપત્રો યાદી મુજબ બે સેટ માં તૈયાર રાખીને કોલેજમાં ઉપસ્થિત રહી તમામ સુચનાઓનું પાલન કરી ડોક્યુમેન્ટ વેરીફાઈ કરાવી ફી ભરીને પ્રવેશ મેળવી લેવોત્યાર બાદ પ્રવેશ અંગે હક્ક રહેશે નહી.

Þ  જે વિધાર્થીઓનું નામ પ્રથમ મેરીટ લીસ્ટમાં  આવેલ હોય તેઓએ SECOND /દ્રીતીયમેરીટ વેબસાઈટ નોટીસબોર્ડ પર જાહેર થશેત્યા સુધી વિધાર્થીએ રાહ જોવી.

Þ   સેમીસ્ટર પધ્ધતી હોવાથી કોલેજમાં ૮૦હાજરી આપવી જરૂરી છેકોલેજના વખતોવખતના નિયમોનું પાલન તેમજ શિસ્તબધ્ધતા અનિવાર્ય છે.

Þ    કોલેજમાં આર્ટસ માં પ્રવેશ મેળવતા વિધાર્થીઓ માટે સમય સવારે ૦૮ થી ૦૧:૦૦ અને કોમર્સ માં બપોરે ૧૨ થી ૦૫:૦૦ નો રહેશે.

 

Comments

Post a Comment