DEC-2021 માં લેવાયેલ B.A / B.COM SEM-03 (WEF-2016/2019) ની માર્કશીટ મેળવી લેવા અંગે

 તારીખ :- બુધવાર14 જુલાઈ 2022

~: B.A / B.COM SEM-03 ના વિધાર્થીઓ જોગ :~

બી./બી.કોમ (CBCS SEM-0) માં અભ્યાસ કરેલા તમામ ભૂતપૂર્વ વિધાર્થીની બહેનોને જાણ કરવામાં આવે છે કે S.Y.B.A/B.COM SEM-03 નું DECEMBER-2021 દરમ્યાન લેવાનાર REG/RPTR પરીક્ષાનું પરીણામ જાહેર થયા બાદ કોલેજમાં આપની માર્કશીટ આવી ગયેલ હોવાથી કાર્યાલય ના સમય દરમ્યાન કોલેજનું આઈ-કાર્ડ સાથે રાખી મેળવી લેવી.

આચાર્યશ્રી            

ડો.ચેતનાબેન જી ભેંસદડીયા

Comments