પ્રથમ વર્ષ બી.એ/બી.કોમ સેમ-૧ ના ક્લાસ શરૂ કરવા બાબતે ૨૦૨૨-૨૩

આથી પ્રથમ વર્ષ બી.એ/બી.કોમ સેમ-૧ માં જે વિદ્યાર્થિની બહેનોએ એડમીશન મેળવેલ છે. તેઓનું શેક્ષણિક કર્યા તા.૧૪-૦૭-૨૦૨૨ ના રોજ બી.એ. સવારે ૦૮:૦૦ કલાકથી અને બી.કોમ. બપોરે ૧૨:૧૫ કલાકથી શરૂ થનાર છે. જેની સર્વે વિદ્યાર્થિની બહેનોએ નોંધ લેવી.

Comments

  1. Mam varsad na karne hu gamdethi college avi saku tem nathi

    ReplyDelete

Post a Comment