-: મેરીટ મુજબ પ્રવેશ તથા કોલેજ અંગે સામાન્ય સુચના:-
Þ મેરીટ લીસ્ટ કોલેજની વેબસાઈટ તેમજ નોટીસબોર્ડ ઉપર મુકવામાં આવેલ છે.
Þ HSC માં ટ્રાયલ હોય તો ૩૫% ગણાશે.
Þ HSC પરીક્ષા ૨૦૨૨ પહેલા ના વર્ષમાં પાસ કરેલ હશે તો 1 વર્ષ દીઠ 3% કપાત થશે.
Þ વિધાર્થીનીઓ એ ઓનલાઈન ફોર્મમાં વિગતો સાચી ભરેલ છે તેમ માનીને મેરીટ જાહેર કરવામાં આવેલ છે. ફી ભરતા સમયે પ્રમાણપત્રોની ચકાસણી થતા જો કોંઈ ફેરફાર જણાશે તો વિધાર્થીને બંધનકર્તા રહેશે.
ડોક્યુમેન્ટ વેરીફીકેશન નો સમય સવારે ૦૯:૩૦ થી ૧૧:૩૦
Þ 3rd –તૃતિય મેરીટ લીસ્ટ મુજબ આર્ટસના વિધાર્થીઓએ તારીખ ૧૧/૦૭/૨૦૨૨ ના રોજ એક જ દિવસમાં અચુક ફી ભરી દેવી
Þ જે વિધાર્થેનું નામ 3rd –તૃતિય મેરીટ લીસ્ટમાં હોય તેઓએ ઓનલાઈન વેબસાઈટ ઉપર પોતાનો મેરીટ ક્રમ નંબર જોઈ દર્શાવેલ તારીખ અને સમય પ્રમાણે પ્રવેશફોર્મ તથા એનરોલમેન્ટ ફોર્મ માં જોડવાના પ્રમાણપત્રો યાદી મુજબ બે સેટ માં તૈયાર રાખી કોવિડ-૧૯ ની અસરને કારણે માસ્ક પહેરી સોશ્યલ ડીસ્ટન્સની જાળવણી રાખીને કોલેજમાં ઉપસ્થિત રહી તમામ સુચનાઓનું પાલન કરી ડોક્યુમેન્ટ વેરીફાઈ કરાવી ફી ભરીને પ્રવેશ મેળવી લેવો, ત્યાર બાદ પ્રવેશ અંગે હક્ક રહેશે નહી.
Þ સેમીસ્ટર પધ્ધતી હોવાથી કોલેજમાં ૮૦% હાજરી આપવી જરૂરી છે. કોલેજના વખતોવખતના નિયમોનું પાલન તેમજ શિસ્તબધ્ધતા અનિવાર્ય છે.
Þ આ કોલેજમાં આર્ટસ માં પ્રવેશ મેળવતા વિધાર્થીઓ માટે સમય સવારે ૦૮ થી ૦૧:૦૦ અને કોમર્સ માં બપોરે ૧૨ થી ૦૫:૦૦ નો રહેશે.
Comments
Post a Comment