B.A./B.COM/BSC(h) સેમીસ્ટર-૦૫(૨૦૧૯-૨૦૧૬) રીમીડીયલ થીઅરી પરીક્ષાની તારીખ બાબતે

 તા. શુક્રવાર03 જૂન 2022

 

B.A./B.COM/BSC(h) સેમીસ્ટર-૦૫(૨૦૧૯-૨૦૧૬) રીમીડીયલ થીઅરી પરીક્ષાની તારીખ બાબતે

બી./ બી.કોમ/ બી.એસ.સી(હોમ સાયન્સ)  રીમીડીયલ સેમીસ્ટર-૦૫ (કોર્ષ-૨૦૧૬/૨૦૧૯) ની રીપીટર વિધાર્થીઓને જાણ કરવામાં આવે છે કે સૌરાષ્ટ્ર યુનીવર્સીટી દ્રારા તારીખ ૧૬/૦૬/૨૦૨૨ થી ૨૩/૦૬/૨૦૨૨ ના રોજ B.A./B.COM/BSC(h) સેમીસ્ટર-૦૫ માટે સવારે ૧૦-૩૦ થી ૦૧-૦૦ વાગ્યે થીઅરી પરીક્ષા જાહેર કરવામાં આવેલી છે.   

થીઅરી પરીક્ષા બાબતની નોંધ લેવા વિનંતી. વિધાર્થીએ રૂબરૂ પરીક્ષાના બે દિવસ અગાઉ કોલેજના નોટીસ બોર્ડ પર સીટ નંબર જોઈ હોલ-ટીકીટ કાર્યાલય માંથી મેળવી લેવી

આચાર્ય

(ડો. ચેતનાબેન જી ભેંસદડીયા)

વિધાર્થીઓ પરીક્ષાનું ટાઈમ ટેબલ SAURASHTRAUNIVERSITY.EDU¨ STUDENTS ¨SU EXAM SUGAM ¨ENROLLMENT નંબર નાખવાથી મેળવી શકશે

 

HTTPS://SAURASHTRAUNIVERSITY.EDU/DOCS/CIRCULARS/UG-SEM-05-PG-SEM-03-REMEDIAL-EXAM-DATE-20220602181338-21.PDF

 

Comments