ફોર્મ વિતરણ તા.૦૬/૦૬/૨૦૨૨ થી.
(આર્ટસ / કોમર્સ – B.A./B.COM)
ફોર્મ વિતરણ સમય - સવારે ૦૯:૦૦ થી ૧૧:૩૦
તા. ૦૬/૦૬/૨૦૨૨ થી ૧૮/૦૬/૨૦૨૨ સુધીમાં કોલેજ કાર્યાલય બારી નંબર-૦૫ માંથી રોકડ રૂ! ૧૦૦ આપી, ફોર્મ મેળવી ઓનલાઈન એડમીશન પ્રકીયા માટે વિધાર્થીનીએ ઓનલાઈન નીચે આપેલી વેબસાઈટ મારફતે ફોર્મ ભરવાનું રહેશે.
ઓનલાઇન ફોર્મ ભરવા અહીં ક્લિક કરો.
·
ઓનલાઈન ફોર્મ ૧૬/૦૬/૨૦૨૨ પછી કોઈ પણ સંજોગો માં ભરી શકાશે નહી.
· ઓનલાઈન ફોર્મ ભર્યા બાદ SUBMIT બટન પર કલીક કરવાથી ફોર્મની વિગતો ઓનલાઈન આપોઆપ સબમીટ થઈ જશે અને ફોર્મ ભર્યાના બીજા દિવસે નોંધેલ ઈ-મેઈલ એડ્રસ પર confirm registration એવો મેસેજ આવી જશે.
· અનિવાર્ય સંજોગોમાં જ તારીખ માં ફેરફાર કરવામાં આવશે, આથી કોલેજની વેબસાઈટ હંમેશા નિયમીત જોવાનુ રાખશો.
· વર્ષ ૨૦૨૨-૨૩ માં પ્રવેશ મેળવવા માટે પ્રવેશ અંગેની સૂચનાઓ ધ્યાનથી વાંચો. પ્રવેશ પ્રક્રિયા પ્રવેશ યાદીમાં દર્શાવેલ તારીખો મુજબ જ કરવામાં આવશે.
· ગુજરાત બોર્ડ સિવાયના અન્ય બોર્ડના વિધાર્થીનીઓએ સૌરાષ્ટ્ર યુનીવર્સીટીની વેબસાઈટ પરથી PEC(Provisional
Eligibility Certificate) કઢાવવાનું રહેશે
·
તા.૨૨/૦૬/૨૦૨૨ ના રોજ પ્રથમ મેરિટ યાદી, કૉલેજ વેબસાઇટ પર મૂકવામાં આવશે. ત્યાર બાદજ જરૂરી સુચના વાંચી પ્રવેશ ફોર્મ સાથે જરૂરી પ્રમાણપત્રો જોડી પ્રવેશ મેળવી લેવાનો રહેશે.
· સમગ્ર પ્રવેશ પ્રક્રિયા દરમ્યાન પ્રવેશાર્થી દ્વારા કોઈ પણ પ્રકારની માહિતી ખોટી આપવામાં આવેલ હશે તો તે અરજી તાત્કાલિક રદ કરવામાં આવશે.
·
દરેક વિદ્યાર્થી પાસે શિસ્ત અને સુવ્યવહારનો આગ્રહ રાખવામા આવે છે.
Admission are open now
ReplyDeleteyes
DeleteKind please update your form site , -without Google login can students also apply
ReplyDeletesorry we can't do that
DeleteThis comment has been removed by the author.
ReplyDeleteSir form bharyu ana 4 divas thya pn confirm regestration am mail ma message nathi aavyo
ReplyDeleteSir, you get a copy of the form in your mail.
DeleteYou will not receive a message like "confirm regestration".
Sir Vali nu sagir pana ma su lakavanu . Ane self verification ma signechar karvani college aavi ne karvani ke ghare thi
ReplyDeleteSir Vali nu sagir pana ma su lakavanu. Ane documents self verification ma signechar koni karvani Ane ghare thi karvani ke college aavi ne?
ReplyDeletewhich is the last date for online submit form for B.A
ReplyDeleteToday
DeleteSir college kab suru hoga
ReplyDeleteWhen the admission start for FY BA External
ReplyDelete