મેરીટ લીસ્ટમાં નામ આવી ગયા બાદ બી.એ/બી.કોમ સેમીસ્ટર-01 માં પ્રવેશ ફોર્મ રજુ કરવા સમયે

 બી./બી.કોમ સેમીસ્ટર-01 માં પ્રવેશ ફોર્મ રજુ કરવા સમયે

1)    પ્રવેશ ફોર્મ

2)    બાંહેધરી પત્રક

3) એનરોલમેન્ટ ફોર્મ સાથે ધો-12 ની ઓરીજીનલ માર્કશીટ જોડવી

4)    4 તાજેતર ના ફોટોગ્રાફ (પાસપોર્ટ સાઈઝ કલર ફોટો સફેદ બેકગ્રાઉન્ડ સાથે)

5)    શાળા છોડયાનું પ્રમાણપત્ર (SCHOOL LC)

6)    ધો-12 ની માર્કશીટ તથા પ્રથમ પ્રયાસે પાસનું પ્રમાણપત્ર

7)    SC/ST/SEBC/handicap/EBC/EWS - જાતી પ્રમાણપત્ર

8)    આધારકાર્ડની નકલ

9)   ગુજરાત બોર્ડ સિવાય અન્ય બોર્ડમાંથી આવતા વિધાર્થીઓએ PEC ની નકલ જોડવી

 

 

પ્રવેશ ફોર્મ તથા એનરોલમેન્ટ ફોર્મ 02 (બે) સેટ તૈયાર રાખવા

ઉપરોકત તમામ પ્રમાણપત્રોની 02 નકલ સ્વ-પ્રમાણીત હોવી જરૂરી છે.

કોલેજ ગુજરાતી માધ્યમની કોલેજ છે. લેકચરનું માધ્યમ ગુજરાતી રહેશે.(અંગ્રેજી વિષય સિવાય)

 

v આર્ટસ/કોમર્સ – b.a./b.com (ગુજરાતી-માધ્યમ) રેગ્યુલર સેમીસ્ટર-01 માં પ્રવેશ મેળવનારે પ્રથમ સત્રમાં ફી રૂ! ૧૮૦૦/- ભરવાના રહેશે

v આર્ટસમાં મુખ્ય તથા ગૌણ અંગ્રેજી વિષય રાખનાર ને ટર્મદિઠ રૂ! ૨૦૦૦/- વધારા ના ભરવાના રહેશે

ફી ભરવા સમયે ફી ની રકમ રોકડમાં છુટ્ટી રાખવી

 

v  એક વખત પ્રવેશ મેળવ્યા બાદ કોઈ પણ સંજોગોમાં ફી પરત કરવામાં આવશે નહી

નક્કી કરેલ તારીખો સુધીમાં પ્રવેશફોર્મ સાથે ફી ભરીને પ્રવેશ મેળવી લેવો, ત્યાર બાદ પ્રવેશ અંગે હક્ક રહેશે નહી.

v  ફી ભરવાનો સમય 09:30 to 12:00

(જાહેર રજાના દિવસો દરમ્યાન ફી સ્વીકારવામાં આવશે નહી)

Comments

  1. Sir documents self verification Kem karvanu documents ma signechar karvani ke

    ReplyDelete
  2. Sir enrollment form ma je form no lakha Vano che tema kyo no lakha Vano Ane Vidya shakha na name ma su lakhavanu please tell me

    ReplyDelete
  3. Badhaj documents ma self verification karvanu ke game te 2 ma

    ReplyDelete
  4. Heloo hu sonara riddhi Dinesh bhai aliyabada thi chu b. Com. first merit list ma maru name che pan tema mari category sebc ni badle ganral che ane mare 12 th hsc ma 72.71% che tene badle 74.14% che to mare su karvu?

    ReplyDelete

Post a Comment