B.A./B.COM/BSC(h) સેમીસ્ટર-૦૨(૨૦૧૯-૨૦૧૬) થીઅરી પરીક્ષાની તારીખ બાબતે.

 તા. શુક્રવાર27 મે 2022

 

B.A./B.COM/BSC(h) સેમીસ્ટર-૦૨(૨૦૧૯-૨૦૧૬) થીઅરી પરીક્ષાની તારીખ બાબતે

બી./ બી.કોમ/ બી.એસ.સી(હોમ સાયન્સ) સેમીસ્ટર-૦૨ (કોર્ષ-૨૦૧૬/૨૦૧૯) ની રેગ્યુલર/રીપીટર વિધાર્થીઓને જાણ કરવામાં આવે છે કે સૌરાષ્ટ્ર યુનીવર્સીટી દ્રારા તારીખ ૦૫/૦૭/૨૦૨૨ થી ૧૩/૦૭/૨૦૨૨ ના રોજ B.A. & BSC(h) સેમીસ્ટર-૦૨ માટે સવારે ૧૦-૩૦ થી ૦૧-૦૦ અને B.COM સેમીસ્ટર-૦૨ માટે બપોરે ૦૨-૩૦ થી ૦૫-૦૦ વાગ્યે થીઅરી પરીક્ષા જાહેર કરવામાં આવેલી છે.   

થીઅરી પરીક્ષા બાબતની નોંધ લેવા વિનંતી. વિધાર્થીએ રૂબરૂ પરીક્ષાના બે દિવસ અગાઉ કોલેજના નોટીસ બોર્ડ પર સીટ નંબર જોઈ હોલ-ટીકીટ કાર્યાલય માંથી મેળવી લેવી

આચાર્ય

(ડો. ચેતનાબેન જી ભેંસદડીયા)

વિધાર્થીઓ પરીક્ષાનું ટાઈમ ટેબલ SAURASHTRAUNIVERSITY.EDU¨ STUDENTS ¨SU EXAM SUGAM ¨ENROLLMENT નંબર નાખવાથી મેળવી શકશે

HTTPS://SAURASHTRAUNIVERSITY.EDU/DOCS/CIRCULARS/UG-SEM-02-PG-SEM-02-EXAM-DATE-20220525180944-953.PDF

 


Comments