તારીખ :- સોમવાર, 16 મે 2022
~: BA/B.COM/BSC(h) CBCS
SEM-5 - રીપીટર વિધાર્થીઓ જોગ :~
SEM-5 રીમીડીયલ પરીક્ષાના રીપીટર વિધાર્થીઓને આવેદનપત્રો ભરવા અંગે..
પરીક્ષાની તારીખો માટે આપણા કોલેજની વેબસાઈટ www.akdmc.org હંમેશા નિયમીત જોવાનુ રાખશો.
સમય ૯:૩0 થી ૧૧:00
પરીક્ષા ફોર્મ તેમજ પરીક્ષા ફી ની રકમ રોકડ માં છૂટ્ટી આપવી
CLASS |
FEES |
DATE |
B.A. SEM-05 (New-2016/2019) |
` 270/- ` 320/-
= Psychology |
17/05/2022 અને 18/05/2022 |
B.COM SEM-05 (New-2016/2019) |
` 270/- |
19/05/2022 અને 20/05/2022 |
B.SC(h) SEM-05 (New-2016/2019) |
` 370/- |
21/05/2022 |
ગત વર્ષ સ્નાતક કક્ષાએ (November-2021) સેમી-૦૫ માં FAIL થયેલ હોય તેવા પરીક્ષાર્થીઓ માટે જ આ રીમીડીયલ પરીક્ષાનું આયોજન થયેલ છે.
જે વિધાર્થીઓએ નવેમ્બર-૨૦૨૧ માં સેમીસ્ટર-૦૫ની પરીક્ષા આપેલ હોય તેઓજ આ પરીક્ષાના ફોર્મ ભરી શકશે
આવેદનપત્રો સાથે
Þ પાસપોર્ટ સાઈઝના તાજેતરના 2-ફોટોગ્રાફ
Þ સેમીસ્ટર 01 થી 05 ની તમામ માર્કશીટ ની સ્વ-પ્રમાણીત નકલ
ઉપરોકત તારીખો વિત્યાબાદ કોઈપણ સંજોગો માં આવેદનપત્ર સ્વીકારવામાં આવશે નહી જેની વિધાર્થીનીઓએ ગંભીરતા પૂર્વક નોંધ લેવી.
આચાર્યશ્રી
ડો.ચેતનાબેન જી ભેંસદડીયા
Comments
Post a Comment