તારીખ :- બુધવાર, 09 માર્ચ 2022
~: B.A/B.COM/BSC(HS) (CBCS $EM-02)ના વિધાર્થીઓ જોગ :~
મે/જુન-૨૦૨૨ માં લેવાનાર CBCS B.A/B.COM/BSC(HS) – $EM-0૨ ની પરીક્ષા ના આવેદનપત્રો ભરવા અંગે
સમય ૦૯:૩0 થી ૧૧:૩0
આવેદનપત્રો સ્વીકારવાની તારીખ
B.COM-SEM-02 {2016/2019} EXAM FEES 220/- |
14/03/2022 TO 16/03/2022 |
B.A SEM-02 {2016/2019} EXAM FEES 220/- |
17/03/2022 & 19/03/2022 |
B.SC(H) SEM-02 {2016/2019} EXAM FEES 370/- |
ફક્ત રીપીટર વિધાર્થીઓ Date:- 19/03/2022 |
આવેદનપત્રો સાથે
Þ પાસપોર્ટ સાઈઝના તાજેતરના 2-ફોટોગ્રાફ
Þ સેમીસ્ટર-૦૧ હોલ-ટીકીટ ની સ્વ-પ્રમાણીતનકલ .
Þ સેમી-૦૨ માં એ.ટી.કે.ટી આવેલ વિધાર્થીઓએ તમામ માર્કશીટ જોડવી (ઓનલાઈન વાળી માર્કશીટ જોડવી જરૂરી છે)
Þ રેગ્યુલર વિધાર્થીનીઓએ બીજા સત્ર(SEM-02)ની ફી ની પંહોચ (ઓરીજીનલ બતાવવા સાથે રાખવી)
o B.A/B.COM - પરીક્ષા ફી રૂ! 220/- છુટ્ટા રાખવા વિનંતી
-----------------------------------------------------------------------------
કાર્યાલય બારી નંબર-૦૫ પરથી પરીક્ષા ફોર્મના રૂ!૧૦ છુટ્ટા રાખી ઉક્ત તારીખો અનુસાર મેળવી લેવા
ફોર્મ મેળવવાનો સમય સવારે ૦૯ થી ૧૧
ઉપરોકત તારીખો વિત્યાબાદ કોઈપણ સંજોગો માં આવેદનપત્ર સ્વીકારવામાં આવશે નહી જેની વિધાર્થીનીઓએ ગંભીરતા પૂર્વક નોંધ લેવી.
Comments
Post a Comment