B.A./B.COM/BSC(H) સેમીસ્ટર-૦૬(૨૦૧૯-૨૦૧૬) થીઅરી પરીક્ષાની તારીખ બાબતે

 તા. સોમવાર07 માર્ચ 2022

 

B.A./B.COM/BSC(H) સેમીસ્ટર-૦૬(૨૦૧૯-૨૦૧૬) થીઅરી પરીક્ષાની તારીખ બાબતે

બી./ બી.કોમ/ બી.એસ.સી (હોમસાયન્સ) સેમીસ્ટર-૦૬ (કોર્ષ-૨૦૧૬/૨૦૧૯) ની રેગ્યુલર/રીપીટર વિધાર્થીઓને જાણ કરવામાં આવે છે કે સૌરાષ્ટ્ર યુનીવર્સીટી દ્રારા તારીખ ૨૮/૦૩/૨૦૨૨ થી ૦૫/૦૪/૨૦૨૨ ના રોજ B.A. અને BSC(H) સેમીસ્ટર-૦૬ માટે બપોરે ૦૨-૩૦ થી ૦૫-૦૦ અને B.COM સેમીસ્ટર-૦૫ માટે સવારે ૧૦-૩૦ થી ૦૧-૦૦ વાગ્યે થીઅરી પરીક્ષા જાહેર કરવામાં આવેલી છે.

થીઅરી પરીક્ષા બાબતની નોંધ લેવા વિનંતી. વિધાર્થીએ રૂબરૂ પરીક્ષાના બે દિવસ અગાઉ કોલેજના નોટીસ બોર્ડ પર સીટ નંબર જોઈ હોલ-ટીકીટ કાર્યાલય માંથી મેળવી લેવી

 

આચાર્ય

(ડો. ચેતનાબેન જી ભેંસદડીયા)

 https://saurashtrauniversity.edu/docs/circulars/--20220306171559-142.pdf



Comments