B.A./B.COM સેમીસ્ટર-૦3 અને ૦૫(OLD) થીઅરી પરીક્ષાની તારીખ બાબતે

તા. બુધવાર0 માર્ચ 2022

 

B.A./B.COM સેમીસ્ટર-અને ૦૫(OLD) થીઅરી પરીક્ષાની તારીખ બાબતે

બી./ બી.કોમ સેમીસ્ટર-૦૩ અને ૦૫ (કોર્ષ-OLD) ની રીપીટર વિધાર્થીઓને જાણ કરવામાં આવે છે કે સૌરાષ્ટ્ર યુનીવર્સીટી દ્રારા તારીખ ૧૦/૦૩/૨૦૨૨ ના રોજ B.A. અને B.COM સેમીસ્ટર-3 માટે ૧૨-૦૦ થી ૦૨-૩૦ અને B.A. અને B.COM સેમીસ્ટર-૦૫ માટે બપોરે ૦૩-૦૦ થી ૦૫-૩૦ વાગ્યે થીઅરી પરીક્ષા જાહેર કરવામાં આવેલી છે. થીઅરી પરીક્ષા બાબતની નોંધ લેવા વિનંતી. વિધાર્થીએ રૂબરૂ પરીક્ષાના બે દિવસ અગાઉ કોલેજના નોટીસ બોર્ડ પર સીટ નંબર જોઈ હોલ-ટીકીટ કાર્યાલય માંથી મેળવી લેવી.. બી.કોમ સેમ-૦૫ નું ૧૦/૦૩/૨૦૨૨ નું પેપર હરિવંદના કોલેજ,મુંજકા ખાતે તેમજ બાકીના પેપર હોલ ટીકીટ મુજબ જે કેન્દ્ર દર્શાવેલ છે ત્યાં આપવાની રહેશે.

 

આચાર્ય

(ડો. ચેતનાબેન જી ભેંસદડીયા)

 


Comments