B.A/B.COM/BSC(HS) (CBCS $EM-4)ની પરીક્ષા ના આવેદનપત્રો ભરવા અંગે

 તારીખ :- મંગળવાર15 ફેબ્રુઆરી 2022

~: B.A/B.COM/BSC(HS) (CBCS $EM-4)ના વિધાર્થીઓ જોગ :~

 એપ્રીલ/મે-૨૦૨૨ માં લેવાનાર CBCS  B.A/B.COM/BSC(HS) – $EM-04 ની પરીક્ષા ના આવેદનપત્રો ભરવા અંગે 

સમય ૧૦:0 થી ૧૨:00

આવેદનપત્રો સ્વીકારવાની તારીખ

B.A SEM-04 {2016/2019}

EXAM FEES 220/-

Roll No. - 01 TO 100

Date :- 21/02/2022

Roll No. - 101 TO 200

Date :- 22/02/2022

Roll No. - 201 TO 327

Date :- 23/02/2022

B.COM-SEM-04 {2016/2019}

EXAM FEES 220/-

Roll No. - 01 TO 150

Date :- 24/02/2022

Roll No. - 151 TO 300

Date :- 25/02/2022

Roll No. - 301 TO 489

Date :- 28/02/2022

B.SC(H) SEM-04 {2016/2019}

EXAM FEES 370/-

ફક્ત રીપીટર વિધાર્થીઓ

Date :- 28/02/2022

આવેદનપત્રો સાથે

Þ   પાસપોર્ટ સાઈઝના તાજેતરના 2-ફોટોગ્રાફ

Þ    સેમીસ્ટર-01 થી 03 માર્કશીટ ની સ્વ-પ્રમાણીત નકલ

Þ  ઓનલાઈન રીઝલ્ટ આવ્યે થી રીઝલ્ટ ની નકલ જોડવી જરૂરી છે અથવા સેમીસ્ટર- હોલ-ટીકીટ ની નકલ .

Þ  સેમી-૦૪ માં .ટી.કે.ટી આવેલ વિધાર્થીઓએ તમામ માર્કશીટ જોડવી  

Þ   રેગ્યુલર વિધાર્થીનીઓએ બીજા સત્ર(SEM-04)ની ફી ની પંહોચ  (ઓરીજીનલ બતાવવા સાથે રાખવી)

o      B.A/B.COM - પરીક્ષા ફી રૂ! 220/-  છુટ્ટા રાખવા વિનંતી

-----------------------------------------------------------------------------------

કાર્યાલય બારી નંબર-૦૫ પરથી પરીક્ષા ફોર્મના રૂ!૧૦ છુટ્ટા રાખીઉક્ત તારીખો અનુસાર મેળવી લેવા

 

ઉપરોકત તારીખો વિત્યાબાદ કોઈપણ સંજોગો માં આવેદનપત્ર સ્વીકારવામાં આવશે નહી જેની વિધાર્થીનીઓએ ગંભીરતા પૂર્વક નોંધ લેવી.

 




Comments