B.A./B.COM/BSC(H) સેમીસ્ટર-૦૧(૨૦૧૯-૨૦૧૬) થીઅરી પરીક્ષાની તારીખ બાબતે

 તા. શનિવાર05 ફેબ્રુઆરી 2022

 

B.A./B.COM/BSC(H) સેમીસ્ટર-૦૧(૨૦૧૯-૨૦૧૬) થીઅરી પરીક્ષાની તારીખ બાબતે

બી.એ/ બી.કોમ/ બી.એસ.સી (હોમસાયન્સ) સેમીસ્ટર-૦૧ (કોર્ષ-૨૦૧૬/૨૦૧૯) ની રેગ્યુલર/રીપીટર વિધાર્થીઓને જાણ કરવામાં આવે છે કે સૌરાષ્ટ્ર યુનીવર્સીટી દ્રારા તારીખ ૨૧/૦૨/૨૦૨૨ ના રોજ B.A. અને BSC(H) સેમીસ્ટર-૦૧ માટે સવારે ૧૦-૩૦ થી ૦૧-૦૦ અને B.COM સેમીસ્ટર-૦૧ માટે બપોરે ૦૨-૩૦ થી ૦૫-૦૦ વાગ્યે થીઅરી પરીક્ષા જાહેર કરવામાં આવેલી છે. થીઅરી પરીક્ષા બાબતની નોંધ લેવા વિનંતી. વિધાર્થીએ રૂબરૂ પરીક્ષાના બે દિવસ અગાઉ કોલેજના નોટીસ બોર્ડ પર સીટ નંબર જોઈ હોલ-ટીકીટ કાર્યાલય માંથી મેળવી લેવી

 

આચાર્ય

(ડો. ચેતનાબેન જી ભેંસદડીયા)



Comments