તારીખ :- મંગળવાર, 15 ફેબ્રુઆરી 2022
~: B.A. / B.COM –
SEM-02 બીજા સત્રની ફી ભરવા અંગેની નોટીસ :~
 
 
| FY BA (SEM-02) | 1500/- | Roll No. - 01 TO 100 Date :- 04/03/2022 | 
| Roll No. - 101 TO 200 Date :- 05/03/2022 | ||
| Roll No. - 201 TO 375 Date :- 07/03/2022 | ||
| FY BCOM (SEM-02) |  1500/- | Roll No. - 01 TO 150 Date :- 08/03/2022 | 
| Roll No. - 151 TO 300 Date :- 09/03/2022 | ||
| Roll No. – 301 TO 450 Date :- 10/03/2022 | ||
| Roll No. - 451 TO 538 Date :- 11/03/2022 | 
(ફી ભરવા સમયે ફી ની રકમ રોકડમાં છુટ્ટી રાખવી)
-: રોલ નંબરની યાદી મુજબ બીજાસત્રની પ્રવેશફી ભરવા અંગે સામાન્ય સુચના :-
 
Þ    વિધાર્થીનીઓએ ઉપરોક્ત દર્શાવેલ તારીખ અને સમય પ્રમાણે ઓનલાઈન રોલ નંબરની યાદી મુજબ પ્રથમ સત્રની પંહોચ સાથે રાખી બીજા સત્રની ફી ભરવાની રહે છે,
|  | 
v     બી.એ માં મુખ્ય તથા ગૌણ વિષય તરીકે અંગ્રેજી રાખનાર ને ટર્મદિઠ  રૂ! 1500/- વધારા ના ભરવાના રહેશે. (મુખ્ય તથા ગૌણ વિષય તરીકે અંગ્રેજી રાખનાર વિધાર્થીએ લાયબ્રેરીમાં જઈ 1500/- ફી ભર્યાબાદ જ બારી નં-૦૩ માં રેગ્યુલર ફી ભરવી)
v     વર્તમાન     પરીસ્થીતીને    ધ્યાનમાં     લેતા     કોલેજની દરેક નોટીસ/  સૂચનાઓ   માટે   વિધાર્થીનીઓ  એ  કોલેજની  વેબસાઈટ    www.akdmc.org  હંમેશા નિયમીત જોવાનુ રાખશો.
 
 
 
પ્રથમ સત્રની ફી ની પંહોચ સાથે લાવવી જરૂરી છે.
ફી ભરવાનો સમય ૦૯:૩૦ થી ૧૧:૩૦
 
(જાહેર રજાના દિવસો તેમજ બીજા અને ચોથા શનીવારના બેંકની રજા દરમ્યાન ફી સ્વીકારવામાં આવશે નહી)
Comments
Post a Comment