BA/B.COM/B.SC(H) - SEM-06 ના પરીક્ષા ફોર્મ બાબતે

 તારીખ :- શનિવાર05 ફેબ્રુઆરી 2022

~: BA/B.COM/B.SC(H) - SEM-06 ના વિધાર્થીઓ જોગ :~

એપ્રીલ-૨૦૨૨ માં લેવાનાર CBCS  SEM-૦૬ ની પરીક્ષા ના કોરા આવેદનપત્રો મેળવી પરીક્ષા ફી સમયસર ભરવા અંગે....  

સમય ૦૯:૩૦ થી ૧૧:0   (ફી ભરવા સમયે ફી ની રકમ રોકડમાં છુટ્ટી રાખવી)

(જાહેર રજાના દિવસો તેમજ બીજા અને ચોથા શનીવારના બેંકની રજા દરમ્યાન ફી સ્વીકારવામાં આવશે નહી)

 

B.A. SEM-06

[2016/2019]

તારીખ

07/02/2022

&

08/02/2022

પરીક્ષા ફી + ડીગ્રી ફી

રૂ! 270/- + 125/- કુલ = 395/-

માનસ શાસ્ત્ર + ડીગ્રી ફી

રૂ! 320/- + 125/- કુલ = 445/-

B.COM SEM-06

[2016/2019]

તારીખ

09/02/2022

To

11/02/2022

પરીક્ષા ફી + ડીગ્રી ફી

રૂ! 270/- + 125/- કુલ = 395/-

B.SC(H). SEM-06

[2016/2019]

તારીખ

11/02/2022

પરીક્ષા ફી + ડીગ્રી ફી

રૂ! 370/- + 125/- કુલ = 495/-

 

આવેદનપત્ર સાથે

Þ   પાસપોર્ટ સાઈઝના તાજેતરના 2-ફોટોગ્રાફ

Þ   અગાઉ ની પરીક્ષાની તમામ માર્કશીટ ની સ્વ-પ્રમાણીત નકલ

o       (રેગ્યુલર વિધાર્થીઓએ સેમ-૦૫ હોલ ટીકીટ અથવા ઓનલાઈન માર્કશીટ ની નકલ જોડવી)

Þ   શૈક્ષણિક વર્ષ ૨૦૨૧-૨૨ બીજા સત્રની ફી ની પંહોચ  (ઓરીજીનલ બતાવવા સાથે રાખવી)

Þ   B.A/B.COM/B.SC(H)-$em-06 ના વિધાર્થીઓ  ડીગ્રી ફી રૂ! 125/- અલગ થી ચુકવવાના રહેશે,

Þ   સેમ-6 ના રીપીટર વિધાર્થીનીએ અગાઉ ભરેલી ડીગ્રી ફી વાળી સૌ.યુની. પરીક્ષા ફી ની નકલ જોડવી

ઉપરોકત તારીખો વિત્યાબાદ કોઈપણ સંજોગો માં આવેદનપત્ર સ્વીકારવામાં આવશે નહી જેની વિધાર્થીનીઓએ ગંભીરતા પૂર્વક નોંધ લેવી.

 

સેમીસ્ટર-0 ની તારીખો હવે પછી ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.

 



Comments