BA/B.COM CBCS SEM-01 TO SEM-06 (OLD-COURSE) રીપીટર વિધાર્થીઓ જોગ

 તારીખ :- શનિવાર29 જાન્યુઆરી 2022

~: BA/B.COM CBCS SEM-01 TO SEM-06 (OLD-COURSE) રીપીટર વિધાર્થીઓ જોગ :~

 

2010-2011 થી  2015-16 સુધીમાં (ફકત ને ફક્ત ૨૦૧૬ પહેલાના) OLD-કોર્ષમાં પ્રવેશ મેળવેલ ભૂતપૂર્વ વિધાર્થીઓ જે સેમીસ્ટર-૦૧ થી ૦૬ માં ફેઈલ હોય તેવા વિધાર્થીઓ માટે સૌરાષ્ટ્ર યુનીવર્સીટી દ્રારા આવેદનપત્ર ભરવા વધુ એક તક આપવામાં આવેલ છે.

 

સમય ૧૦:0 થી ૧૧:0

 

CLASS

FEES

DATE

B.A/BCOM. SEM-05/06

(old)

 270/-

 320/- = Psychology

02/02/2022

 

&

 

05/02/2022

B.A/BCOM. SEM-01 TO 04

(old)

 220/-

 

આવેદનપત્રો સાથે

Þ    પાસપોર્ટ સાઈઝના તાજેતરના 2-ફોટોગ્રાફ

Þ    સેમીસ્ટર 01 થી 06 ની તમામ માર્કશીટ ની સ્વ-પ્રમાણીત નકલ

o       પરિણામ ની હાર્ડકોપી  હોય તેવા વિધાર્થીઓએ ઓનલાઈન વાળી માર્કશીટ જોડવાની રહેશે

Þ    સેમ-6 ના રીપીટર વિધાર્થીનીએ અગાઉ ભરેલી ડીગ્રી ફી વાળી સૌ.યુની. પરીક્ષા ફી ની નકલ જોડવી

 

Þ   વર્તમાન     પરીસ્થીતીને    ધ્યાનમાં     લેતા     કોલેજની દરેક નોટીસ/  સૂચનાઓ   માટે   વિધાર્થીનીઓ    કોલેજની  વેબસાઈટ    www.akdmc.org  હંમેશા નિયમીત જોવાનુ રાખશો.

ઉપરોકત તારીખો વિત્યાબાદ કોઈપણ સંજોગો માં આવેદનપત્ર સ્વીકારવામાં આવશે નહી જેની વિધાર્થીનીઓએ ગંભીરતા પૂર્વક નોંધ લેવી.

 


Comments