B.A./B.COM – SEM-01 માં અભ્યાસ કરતા અને અન્ય બોર્ડ માંથી ૨૦૨૧-૨૨ માં પ્રવેશ મેળવેલ વિધાર્થીઓ જોગ

તારીખ :- સોમવાર૦૬ ડિસેમ્બર ૨૦૨૧

 

B.A./B.COM – SEM-01 માં અભ્યાસ કરતા અને અન્ય બોર્ડ માંથી ૨૦૨૧-૨૨ માં પ્રવેશ મેળવેલ વિધાર્થીઓ જોગ...

૨૦૨૧-૨૨ ના વર્ષમાં બી. સેમી-૦૧ માં (), બી.કોમ સેમી-૦૧ માં ચાર() એમ કુલ દશ(૧૦) નવા વિધાર્થીઓ અન્ય બોર્ડ માંથી P.E.C (Provisional Eligibility Certificate) મેળવી દાખલ થયેલ છે. પ્રવેશ મેળવેલ તમામ વિધાર્થીઓને ખાસ સૂચના આપવામાં આવે છે કે વિધાર્થીએ છેલ્લે જે બોર્ડ માંથી અભ્યાસ પૂર્ણ કરેલ હશે તે કચેરી મુકામે ઓરિજીનલ માઈગ્રેશન મેળવી ઓરિજીનલ માઈગ્રેશન પરીક્ષા સેલ વિભાગમાં જમા કરાવીને તાત્કાલીક ધોરણે F.E.C (Final Eligibility Certificate) મેળવી, તેની એક નકલ વિધાર્થીએ સાચવી ઓરીજીનલ F.E.C (Final Eligibility Certificate) કાર્યાલયની બારી નં-૦૫ માં જમા કરાવી દેવુ , અન્યથા પરીક્ષાનું પરીણામ અનામત રહેશે. (પરીણામ ની સામે Withheld Eligibility – દર્શાવવામાં આવશે.) આ બાબતની ગંભીરતા પૂર્વક નોંધ લેવી 

અન્ય બોર્ડમાંથી SEM-01 માં પ્રવેશ મેળવેલ વિધાર્થીઓની યાદી

Sr.No.

NAME

CLASS

PEC NO.

01

MEHULA CHAUHAN

BA-SEM-01

30862

02

KANZARIYA MOHINI

BA-SEM-01

31760

03

PARMAR NEELAM ISHWARLAL

BA-SEM-01

31341

04

RAMESHWARI RATHOD

BA-SEM-01

31019

05

SARI MAHEK

BA-SEM-01

31848

06

JADEJA POOJABA ANIRUDDHSINH

BA-SEM-01

33213

07

RABDIYA FENY

B.COM SEM-01

30636

08

SARVAIYA AARTIBA

B.COM SEM-01

32217

09

ARCHANA KUMARI

B.COM SEM-01

32871

10

JADEJA DIPIXSABA

B.COM SEM-01

32381

 

આચાર્ય

(ડો. ચેતનાબેન જી ભેંસદડીયા)

Comments