તારીખ :- ગુરુવાર, 30 ડિસેમ્બર 2021
~: B.A./ B.COM / B.SC(H)
SEM-06 અને 04
બીજા સત્રની ફી ભરવા અંગેની નોટીસ :~
| TY B.SC(H) (SEM-06) |  1800/- | Date :- 01/01/2022 Roll No. - 01 TO 05 | 
| TY BA (SEM-06) |  1500/-   (PSYCHOLOGY -  1800/-)   | Roll No. - 01 TO 100 Date :- 06/01/2022 | 
| Roll No. - 101 TO 200 Date :- 07/01/2022 | ||
| Roll No. - 201 TO 297 Date :- 10/01/2022 | ||
| TY BCOM (SEM-06) |  1500/- | Roll No. - 01 TO 150 Date :- 11/01/2022 | 
| Roll No. - 151 TO 300 Date :- 12/01/2022 | ||
| Roll No. - 301 TO 435 Date :- 13/01/2022 | ||
| SY BCOM (SEM-04) |  1500/- | Roll No. - 01 TO 150 Date :- 15/01/2022 | 
| Roll No. - 151 TO 300 Date :- 17/01/2022 | ||
| Roll No. - 301 TO 489 Date :- 18/01/2022 | ||
| SY BA (SEM-04) |  1500/- | Roll No. - 01 TO 100 Date :- 19/01/2022 | 
| Roll No. - 101 TO 200 Date :- 20/01/2022 | ||
| Roll No. - 201 TO 327 Date :- 21/01/2022 | 
 
-:  રોલ નંબરની યાદી મુજબ બીજાસત્રની પ્રવેશફી ભરવા અંગે સામાન્ય સુચના :-
 
Þ    વિધાર્થીનીઓએ ઉપરોક્ત દર્શાવેલ તારીખ અને સમય પ્રમાણે ઓનલાઈન રોલ નંબરની યાદી મુજબ પ્રથમ સત્રની પંહોચ સાથે રાખી બીજા સત્રની ફી ભરવાની રહે છે, કોવિડ-૧૯ ની અસરને કારણે માસ્ક પહેરી સોશ્યલ ડીસ્ટન્સની જાળવણી રાખીને કોલેજમાં ઉપસ્થિત રહી તમામ સુચનાઓનું પાલન કરવાનું રહેશે , ઉકત સમય વિત્યા બાદ પ્રવેશ અંગે હક્ક રહેશે નહી, જેની ગંભીરતા પૂર્વક નોંધ લેવી.
|  | 
 
 
v    બી.એ માં મુખ્ય તથા ગૌણ વિષય તરીકે અંગ્રેજી રાખનાર ને ટર્મદિઠ  રૂ! 1500/- વધારા ના ભરવાના રહેશે. (મુખ્ય તથા ગૌણ વિષય તરીકે અંગ્રેજી રાખનાર વિધાર્થીએ લાયબ્રેરીમાં જઈ 1500/- ફી ભર્યાબાદ જ બારી નં-૦૩ માં રેગ્યુ ફી ભરવી)
v    બી.એ સેમ-05 માં મુખ્ય વિષય માનસશાસ્ત્ર (Psychology) રાખનાર ને લેબોરેટરી ફી ના ટર્મદિઠ રૂ! 300/- વધારાના ભરવાના રહેશે.
V   ગ્રુહ વિજ્ઞાનની (HOME SCIENCE) વિધાર્થીનીઓ એ લેબોરેટરી ફી ના ટર્મદિઠ  રૂ! 300/- વધારાના ભરવાના રહેશે.
v વર્તમાન પરીસ્થીતીને ધ્યાનમાં લેતા કોલેજની દરેક નોટીસ/ સૂચનાઓ માટે વિધાર્થીનીઓ એ કોલેજની વેબસાઈટ www.akdmc.org હંમેશા નિયમીત જોવાનુ રાખશો.
 
 
 
પ્રથમ સત્રની ફી ની પંહોચ સાથે લાવવી જરૂરી છે.
ફી ભરવાનો સમય ૦૯:૩૦ થી ૧૧:૩૦
 
 (ફી ભરવા સમયે ફી ની રકમ રોકડમાં છુટ્ટી રાખવી)
 (જાહેર રજાના દિવસો તેમજ બીજા અને ચોથા શનીવારના બેંકની રજા દરમ્યાન ફી સ્વીકારવામાં આવશે નહી)
Comments
Post a Comment