તારીખ :- સોમવાર, 22 નવેમ્બર 2021
~: BA/B.COM/BSC(h) (CBCS SEM-01)ના રીપીટર વિધાર્થીઓ જોગ :~
December–2021 માં લેવાનાર CBCS BA/B.COM/B.SC(H) $em-01 રીપીટર વિધાર્થીઓ માટે પરીક્ષાના કોરા આવેદનપત્રો મેળવી પરીક્ષા ફી સમયસર ભરવા અંગે...
સમય ૧૦:૩0 થી ૧૨:00
B.A. SEM-01 (2016/2019) |
તા. 24/11/2021 થી તા. 26/11/2021 (માત્ર રીપીટર વિધાર્થીઓ માટે જ) |
પરીક્ષા ફી રૂ! 220/- |
B.COM SEM-01 (2016/2019) |
પરીક્ષા ફી રૂ! 220/- |
|
B.SC(H) SEM-01 (2016/2019) |
પરીક્ષા ફી રૂ! 320/- |
(પરીક્ષા ફી ભરવા સમયે ફી ની રકમ રોકડમાં છુટ્ટી રાખવી)
પરીક્ષાના આવેદનપત્રો સાથે
Þ પાસપોર્ટ સાઈઝના તાજેતરના 2-ફોટોગ્રાફ
Þ સેમીસ્ટર-૦૧ માં રીપીટર વિધાર્થીઓએ સેમ-૦૧ થી તમામ માર્કશીટ જોડવી
ઉપરોકત તારીખો વિત્યાબાદ કોઈપણ સંજોગો માં આવેદનપત્ર સ્વીકારવામાં આવશે નહી જેની વિધાર્થીનીઓએ ગંભીરતા પૂર્વક નોંધ લેવી.
OLD COURSE પૂર્ણ થતા વર્ષ-૨૦૧૦ થી ૨૦૧૫ ના વિધાર્થીઓના ફોર્મ સ્વીકારવામાં આવશે નહી
શૈક્ષણિક વર્ષ-2016-17 થી અભ્યાસક્રમ (NEW
COURSE) નવો અમલમાં આવતા ૨૦૧૬ માં પ્રવેશ મેળવનાર વિધાર્થીઓએ NEW-2016 ના ફોર્મ મેળવવા તેમજ ૨૦૧૯ થી ૨૦૨૧ સુધીમાં પ્રવેશ મેળવનાર વિધાર્થીઓએ NEW-2019 ના ફોર્મ ઉપરોકત તારીખો અનુસાર કોલેજ કાર્યાલયમાં બારી નંબર-૦૫ માંથી છુટ્ટા રૂ! ૧૦ આપી મેળવી લેવા.
રેગ્યુલર વિધાર્થીઓ માટે પરીક્ષાના ફોર્મ ૦૧/૧૨/૨૦૨૧ બાદ સ્વીકારવામાં આવશે, વધુ વિગત માટે નોટીસ બોર્ડ જોતા રહેવું.
Comments
Post a Comment