તારીખ :- ગુરુવાર, 18 નવેમ્બર 2021
~: B.A./B.COM SEM-06
& 01 પુન : મૂલ્યાકંન કરાવેલ પરીક્ષાની માર્કશીટ મેળવી લેવા અંગે :~
B.A./B.COM SEM-06 (જુલાઈ-૨૦૨૧) અને B.COM SEM-01 (માર્ચ-૨૦૨૧) ના વિધાર્થીઓએ માં પરીક્ષા આપી ને પરીણામ આવ્યા બાદ ઓનલાઈન જાતે પુન:મૂલ્યાકંન કરાવેલ વિધાર્થીઓની સુધારેલી માર્કશીટ સૌ.યુની. એ કોલેજ ખાતે મોકલાવેલ હોવાથી કાર્યાલય ના સમય દરમ્યાન વિધાર્થીનીઓ એ પોતે જ રૂબરૂ આવી, કોલેજનું આઈ-કાર્ડ સાથે રાખી મેળવી લેવી. યુનીવર્સીટીએ નીચે મુજબના સીટ નંબર ધરાવતા વિધાર્થીઓની જ માર્કશીટ મોકલાવેલી છે.
આચાર્યશ્રી
(ડો. ચેતનાબેન જી ભેંસદડીયા)
Comments
Post a Comment