તારીખ :- સોમવાર, 29 નવેમ્બર 2021
~: BA/B.COM SEM-01 ના વિધાર્થીઓએ પરીક્ષાના ફોર્મ ભરવા બાબતે :~
January–2022 માં લેવાનાર CBCS BA/B.COM/B.SC(H) $em-01 પરીક્ષાના કોરા આવેદનપત્રો મેળવી પરીક્ષા ફી સમયસર ભરવા અંગે...
સમય ૯:૩0 થી ૧૨:00
B.A. SEM-01 (2016/2019) | તા. 01/12/2021 અને 02/12/2021 | પરીક્ષા ફી રૂ! 220/- |
B.COM SEM-01 (2016/2019) | તા. 04/12/2021 થી 07/12/2021 | પરીક્ષા ફી રૂ! 220/- |
(બેંકના બીજા/ચોથા શનીવાર તેમજ જાહેર રજાના દિવસો દરમ્યાન ફી સ્વીકારવામાં આવશે નહી)
(પરીક્ષા ફી ભરવા સમયે ફી ની રકમ રૂ! ૨૨૦/- રોકડમાં છુટ્ટી રાખવી)
રેગ્યુલર વિધાર્થીઓએ પરીક્ષાના ફોર્મ ભરતા સમયે વિષયની પસંદગી કરેલ હોય ત્રણ વર્ષ દરમ્યાન બદલી શકાશે નહિ જેથી ફોર્મ ભરતા સમયે સમજી-વિચારીને વિષયની પસંદગી કરવાની રહેશે
પરીક્ષાના આવેદનપત્રો સાથે
Þ પાસપોર્ટ સાઈઝના તાજેતરના 2-ફોટોગ્રાફ
Þ રેગ્યુલર વિધાર્થીઓએ ધોરણ-૧૨ માર્કશીટ (ટ્રાયલ માં તમામ) ની સ્વ-પ્રમાણીત નકલ
Þ પ્રથમ સત્ર (2021-22) ની ફી ની પંહોચ (ઓરીજીનલ બતાવવા સાથે રાખવી)
વિધાર્થીઓએ NEW-2019 ના ફોર્મ ઉપરોકત તારીખો અનુસાર કોલેજ કાર્યાલયમાં બારી નંબર-૦૫ માંથી છુટ્ટા રૂ! ૧૦ આપી મેળવી લેવા.
ઉપરોકત તારીખો વિત્યાબાદ કોઈપણ સંજોગો માં આવેદનપત્ર સ્વીકારવામાં આવશે નહી જેની વિધાર્થીનીઓએ ગંભીરતા પૂર્વક નોંધ લેવી.
Comments
Post a Comment