B.A/B.COM - SEM-01 ના વિધાર્થીઓએ ધો-૧૨ની માર્કશીટ મેળવી લેવા અંગે.

 તારીખ :- સોમવાર22 નવેમ્બર 2021

~: B.A/B.COM -  SEM-01 ના વિધાર્થીઓએ ધો-૧૨ની માર્કશીટ મેળવી લેવા અંગે:~

એફ.વાય આર્ટસ / કોમર્સ  સેમીસ્ટર 01 માં અભ્યાસ કરતી વિધાર્થીની બહેનોને જાણ કરવામાં આવે છે કે સૌ.યુની દ્રારા આપની ધો-12 ની માર્કશીટ નું વેરીફીકેશન થઈ કોલેજ માં આવી ગયેલ છે. 12th ની ઓરીજીનલ માર્કશીટ પ્રથમ સત્રની ફી પંહોચ બતાવી કાર્યાલય માંથી મેળવી લેવી.

સમય સવારે ૦૯:૦૦ થી ૧૨:૦૦

 


Comments