DATE :- શનિવાર, 30 ઑક્ટ્બર 2021
~: એનરોલમેન્ટ અંગે નોટીસ :~
એફ.વાય. બી.એ./બી.કોમ સેમીસ્ટર-1 માં રેગ્યુલર અભ્યાસ કરતી વિધાર્થીનીઓના “SAURASHTRA UNIVERISTY” દ્રારા ENROLLMENT FORM નું CHECK LIST નોટીસ બોર્ડ પર મુકવામાં આવેલ છે. ફોટોગ્રાફ તથા ધોરણ-12 ની માર્કશીટ મુજબ પોતાના નામમાં સ્પેલીંગ ભૂલ છે કે કેમ? તેની ખરાઈ કરી લેવી, જો નામમાં સ્પેલીંગ ભૂલ જણાય તો ૧૦/૧૧/૨૦૨૧ સુધીમાં કાર્યાલયમાં જણાવવું,
ઉપરોકત સમય મર્યાદા માં નામમાં સ્પેલીંગ ભૂલ હશે તો સુધારો કરી દેવામાં આવશે અન્યથા વિધાર્થીએ સૌરાષ્ટ્ર યુનીવરસીટી ખાતે જઈ તેની ફી અલગ થી ભરી સુધારો કરાવવાનો રહેશે.
આચાર્યશ્રી
Comments
Post a Comment