બી.એ/બી.કોમ/બી.એસ.સી(હોમસાયન્સ) સેમ-૦૫ ની રેગ્યુલર થીઅરી પરીક્ષાની તારીખો હાલ પુરતી મુલત્વી રાખવા બાબતે
તા. ગુરુવાર, 07 ઑક્ટ્બર 2021
થીઅરી પરીક્ષાની તારીખો હાલ પુરતી
મુલત્વી રાખવા બાબતે
બી.એ/બી.કોમ/બી.એસ.સી(હોમસાયન્સ) સેમીસ્ટર-૦૫ ની
રેગ્યુલર અને રીપીટર વિધાર્થીઓને જાણ કરવામાં આવે છે કે સૌરાષ્ટ્ર યુનીવર્સીટી
દ્રારા તારીખ ૧૮/૧૦/૨૦૨૧ થી બી.એ/બી.એસ.સી(હોમસાયન્સ) સેમ-૦૫ માટે સવારે ૧૦-૩૦ થી
૦૧-૦૦ અને બી.કોમ સેમ-૦૫ માટે બપોરે ૦૩-૦૦ થી ૦૫-૩૦ વાગ્યે થીઅરી પરીક્ષા જાહેર
કરવામાં આવેલી હતી તે તમામ પરીક્ષા હાલ પુરતી મુલત્વી રાખવામાં આવે
છે, જેની નવી તારીખ જાહેર થયે જાણ કરવામાં આવશે જેની નોંધ
લેશો.
વર્તમાન પરીસ્થીતીને
ધ્યાનમાં લેતા દરેક સૂચનાઓ માટે વિધાર્થીનીઓ એ કોલેજની વેબસાઈટ www.akdmc.org હંમેશા નિયમીત
જોવાનુ રાખશો.
આચાર્ય
(ડો. ચેતનાબેન જી ભેંસદડીયા)
Comments
Post a Comment