તારીખ :- શુક્રવાર, 01 ઑક્ટ્બર 2021
~: BA/B.COM/BSC(h) (CBCS
SEM-3)ના વિધાર્થીઓ જોગ :~
OCT/NOV–2021 માં લેવાનાર CBCS BA/B.COM/B.SC(H) SEM-03 પરીક્ષા ના કોરા
આવેદનપત્રો કાર્યાલયના બારીનં-૫ પરથી રૂ! 10/- છુટ્ટા રાખી, ફોર્મ મેળવી પરીક્ષા ફી સમયસર ભરવા
અંગે....
સમય ૯:૩0 થી ૧૨:00
B.A. SEM-03 (2016/2019) |
તા.04/10/2021 અને 05/10/2021 |
પરીક્ષા ફી રૂ! 220/- |
B.COM SEM-03 (2016/2019) |
તા.06/10/2021 થી 08/10/2021 |
પરીક્ષા ફી રૂ! 220/- |
B.SC(H) SEM-03 (2016/2019) |
તા.08/10/2021 |
પરીક્ષા ફી રૂ! 370/- ફક્ત રીપીટર વિધાર્થીનીઓ |
(ફી ભરવા સમયે ફી ની રકમ રૂ! ૨૨૦/- રોકડમાં છુટ્ટી રાખવી)
આવેદનપત્રો સાથે
Þ પાસપોર્ટ સાઈઝના
તાજેતરના 2-ફોટોગ્રાફ
Þ સેમીસ્ટર-૦૧ ની
ઓનલાઈન વાળી માર્કશીટ ની સ્વ-પ્રમાણીત નકલ
o રીપીટર
વિધાર્થીઓએ સેમીસ્ટર-૦૧ ની તમામ માર્કશીટ જોડવી
Þ રેગ્યુલર વિધાર્થીઓએ
પ્રથમ સત્રની ફી ની પંહોચ (ઓરીજીનલ બતાવવા સાથે રાખવી)
____________________________________________________________
ઉપરોકત તારીખો વિત્યાબાદ કોઈપણ સંજોગો
માં આવેદનપત્ર સ્વીકારવામાં આવશે નહી જેની વિધાર્થીનીઓએ ગંભીરતા પૂર્વક નોંધ લેવી.
OLD
COURSE પૂર્ણ થતા વર્ષ-૨૦૧૦ થી ૨૦૧૫ ના વિધાર્થીઓના ફોર્મ સ્વીકારવામાં આવશે નહી
Comments
Post a Comment