એફ.વાય. બી.એ. સેમેસ્ટર-૧ ના વર્ગ શરૂ કરવા બાબતે

 

એફ.વાય. બી.એ. સેમેસ્ટર-૧ ના વર્ગ શરૂ કરવા બાબતે

        ભાવન્સ શ્રી એ.કે. દોશી મહિલા કોલેજમાં પ્રથમ વર્ષ બી.એ. માં જે વિદ્યાર્થીની બહેનોએ પ્રવેશ મેળવેલ છે. તેવી વિદ્યાથીની બહેનોએ તા.20-09-2021 ના રોજથી સવારે 08:00 વાગ્યે રાબેતા મુજબ શૈક્ષણીક કાર્ય શરૂ કરવામાં આવનારા છે. જેની સર્વે વિદ્યાર્થીની બહેનોએ નોંધા લેવી.

 

આચાર્યશ્રી



Comments

Post a Comment