એફ.વાય.
બી.કોમ. સેમેસ્ટર-૧ ના વર્ગ શરૂ કરવા બાબતે
ભાવન્સ
શ્રી એ.કે. દોશી મહિલા કોલેજમાં પ્રથમ વર્ષ બી.કોમ. માં જે વિદ્યાર્થીની બહેનોએ
પ્રવેશ મેળવેલ છે. તેવી વિદ્યાથીની બહેનોએ તા.20-09-2021 ના રોજથી બપોરે 12:15
વાગ્યે રાબેતા મુજબ શૈક્ષણીક કાર્ય શરૂ કરવામાં આવનારા છે. જેની સર્વે
વિદ્યાર્થીની બહેનોએ નોંધા લેવી.
આચાર્યશ્રી
F.Y B.A na class kiyare chalu thase
ReplyDeleteB.a nu third merit kyare aavse
ReplyDeleteOnline class hase k offline
ReplyDeleteB.com sem 5 na offline class kyare chalu thase ? Pls answer.
ReplyDelete