B.COM SEM-06 ના વિધાર્થીઓ જોગ 2021-22

~B.COM SEM-06 ના વિધાર્થીઓ જોગ :~

ટી.વાય બી.કોમ (CBCS SEM-06) માં અભ્યાસ કરેલા તમામ ભૂત-પૂર્વ વિધાર્થીની બહેનોને જાણ કરવામાં આવે છે કે TY B.COM SEM-06 નું MAY-2021 દરમ્યાન લેવાનાર પરીક્ષાનું પરીણામ જાહેર થયા બાદ કોલેજમાં આપની માર્કશીટ આવી ગયેલ હોવાથી કાર્યાલય ના સમય દરમ્યાન કોલેજનું આઈ-કાર્ડ સાથે રાખી મેળવી લેવી.

આચાર્યશ્રી

ડો.ચેતનાબેન જી ભેંસદડીયા



Comments