B.A./B.COM/BSC(H) સેમીસ્ટર-૦૫(૨૦૧૯/૨૦૧૬) થીઅરી પરીક્ષાની તારીખ બાબતે

 

તા. ગુરુવાર30 સપ્ટેમ્બર 2021

B.A./B.COM/BSC(H) સેમીસ્ટર-૦૫(૨૦૧૯/૨૦૧૬) થીઅરી પરીક્ષાની તારીખ બાબતે

બી.એ/બી.કોમ/બી.એસ.સી(હોમસાયન્સ) સેમીસ્ટર-૦૫ ની રેગ્યુલર અને રીપીટર વિધાર્થીઓને જાણ કરવામાં આવે છે કે સૌરાષ્ટ્ર યુનીવર્સીટી દ્રારા તારીખ ૧૮/૧૦/૨૦૨૧ થી બી.એ/બી.એસ.સી(હોમસાયન્સ) સેમ-૦૫ માટે સવારે ૧૦-૩૦ થી ૦૧-૦૦ અને બી.કોમ સેમ-૦૫ માટે બપોરે ૦૩-૦૦ થી ૦૫-૩૦ વાગ્યે થીઅરી પરીક્ષા જાહેર કરવામાં આવેલી છે.

થીઅરી પરીક્ષા બાબતની નોંધ લેવા વિનંતી. વિધાર્થીએ રૂબરૂ પરીક્ષાના ત્રણ દિવસ અગાઉ કોલેજના નોટીસ બોર્ડ પર સીટ નંબર જોઈ હોક-ટીકીટ કાર્યાલય માંથી મેળવી લેવી.

 

આચાર્ય

(ડો. ચેતનાબેન જી ભેંસદડીયા)

 


 

Comments