BA/B.COM/BSC(h) (CBCS SEM-5)ના વિધાર્થીઓ જોગ

 

~: BA/B.COM/BSC(h) (CBCS SEM-5)ના વિધાર્થીઓ જોગ :~

    OCT/NOV2021 માં લેવાનાર CBCS BA/B.COM/B.SC(H) પરીક્ષા ના કોરા આવેદનપત્રો કાર્યાલયના બારીનં- પરથી રૂ! 10/- છુટ્ટા રાખી, ફોર્મ મેળવી પરીક્ષા ફી સમયસર ભરવા અંગે.... 

સમય :0 થી ૧૨:00

B.A. SEM-05

(2016/2019)

તા. 09/09/2021

અને

11/09/2021

પરીક્ષા ફી રૂ! 270/-

માનસ શાસ્ત્ર - રૂ! 320/-

B.COM SEM-05

(2016/2019)

તા. 13/09/2021

થી

15/09/2021

પરીક્ષા ફી રૂ! 270/-

B.SC(H) SEM-05

(2016/2019)

તા. 11/09/2021

પરીક્ષા ફી રૂ! 370/-

(ફી ભરવા સમયે ફી ની રકમ રોકડમાં છુટ્ટી રાખવી)

 

આવેદનપત્રો સાથે

Þ   પાસપોર્ટ સાઈઝના તાજેતરના 2-ફોટોગ્રાફ

Þ   સેમીસ્ટર-૦૧ થી ૦૪ ની તમામ માર્કશીટ ની સ્વ-પ્રમાણીત નકલ

o      સેમીસ્ટર-૦૪ ની માર્કશીટ ઓનલાઈન વાળી જોડવી

o      રીપીટર વિધાર્થીઓએ સેમીસ્ટર-૦૧ થી ૦૬ ની તમામ માર્કશીટ જોડવી

Þ    રેગ્યુલર વિધાર્થીઓએ પ્રથમ સત્રની ફી ની પંહોચ  (ઓરીજીનલ બતાવવા સાથે રાખવી)

____________________________________________________________

ઉપરોકત તારીખો વિત્યાબાદ કોઈપણ સંજોગો માં આવેદનપત્ર સ્વીકારવામાં આવશે નહી જેની વિધાર્થીનીઓએ ગંભીરતા પૂર્વક નોંધ લેવી.

OLD COURSE પૂર્ણ થતા વર્ષ-૨૦૧૦ થી ૨૦૧૫ ના વિધાર્થીઓના ફોર્મ સ્વીકારવામાં આવશે નહી



Comments