B.A. Semester-1 third merit list 202-22

 બી.એ સેમીસ્ટર-01 માં પ્રવેશ ફોર્મ રજુ કરવા સમયે

1)     પ્રવેશ ફોર્મ

2)     બાંહેધરી પત્રક

3)    એનરોલમેન્ટ ફોર્મ સાથે ધો-12 ની તમામ ઓરીજીનલ માર્કશીટ જોડવી

4)     4 તાજેતર ના ફોટોગ્રાફ (પાસપોર્ટ સાઈઝ કલર ફોટો સફેદ બેકગ્રાઉન્ડ સાથે)

5)     શાળા છોડયાનું પ્રમાણપત્ર (SCHOOL LC)

6)     ધો-12 ની માર્કશીટ તથા પ્રથમ પ્રયાસે પાસનું પ્રમાણપત્ર

7)     SC/ST/SEBC/HANDICAP/EBC/EWS - જાતી પ્રમાણપત્ર

8)     આધારકાર્ડની નકલ

 

પ્રવેશ ફોર્મ તથા એનરોલમેન્ટ ફોર્મ 02 (બે) સેટ તૈયાર રાખવા

ઉપરોકત તમામ પ્રમાણપત્રોની 02 નકલ સ્વ-પ્રમાણીત હોવી જરૂરી છે.

આ કોલેજ ગુજરાતી માધ્યમની કોલેજ છે. લેકચરનું માધ્યમ ગુજરાતી રહેશે.(અંગ્રેજી વિષય સિવાય)

 

V    આર્ટસ/કોમર્સ (ગુજરાતી-માધ્યમ) રેગ્યુલર સેમીસ્ટર-01 માં પ્રવેશ મેળવનારે પ્રથમ સત્રમાં ફી રૂ! ૧૮૦૦/- ભરવાના રહેશે

v    આર્ટસમાં મુખ્ય તથા ગૌણ અંગ્રેજી વિષય રાખનાર ને ટર્મદિઠ રૂ! ૧૫૦૦/- વધારા ના ભરવાના રહેશે

(ફી ભરવા સમયે ફી ની રકમ રોકડમાં છુટ્ટી રાખવી)

 

V   એક વખત પ્રવેશ મેળવ્યા બાદ કોઈ પણ સંજોગોમાં ફી પરત કરવામાં આવશે નહી

નક્કી કરેલ તારીખો સુધીમાં પ્રવેશફોર્મ સાથે ફી ભરીને પ્રવેશ મેળવી લેવો, ત્યાર બાદ પ્રવેશ અંગે હક્ક રહેશે નહી.

ડોક્યુમેન્ટ વેરીફીકેશન તથા ફી ભરવાનો સમય 09:30 TO 12:00

 

 (બેંકના બીજા/ચોથા શનીવાર તેમજ જાહેર રજાના દિવસો દરમ્યાન ફી સ્વીકારવામાં આવશે નહી)



મંગળવાર21 સપ્ટેમ્બર 2021

-: મેરીટ મુજબ પ્રવેશ તથા કોલેજ અંગે સામાન્ય સુચના :-

 

Þ   મેરીટ લીસ્ટ કોલેજની વેબસાઈટ તેમજ નોટીસબોર્ડ ઉપર મુકવામાં આવેલ છે.

Þ   HSC માં ટ્રાયલ હોય તો ૩૫% ગણાશે.

Þ   HSC પરીક્ષા ૨૦૨૧ પહેલા ના વર્ષમાં પાસ કરેલ હશે તો વર્ષ દીઠ 3% કપાત થશે.

Þ   વિધાર્થીનીઓ એ ઓનલાઈન ફોર્મમાં વિગતો સાચી ભરેલ છે તેમ માનીને મેરીટ જાહેર કરવામાં આવેલ છે. ફી ભરતા સમયે પ્રમાણપત્રોની ચકાસણી થતા જો કોંઈ ફેરફાર જણાશે તો વિધાર્થીને બંધનકર્તા રહેશે.

Þ   જે વિધાર્થેનું નામ 3RD (ત્રીજુ) મેરીટ લીસ્ટમાં હોય તેઓએ ઓનલાઈન વેબસાઈટ ઉપર પોતાનો મેરીટ ક્રમ નંબર જોઈ દર્શાવેલ તારીખ અને સમય પ્રમાણે પ્રવેશફોર્મ તથા એનરોલમેન્ટ ફોર્મ માં જોડવાના પ્રમાણપત્રો યાદી મુજબ બે સેટ માં તૈયાર રાખી કોવિડ-૧૯ ની અસરને કારણે માસ્ક પહેરી સોશ્યલ ડીસ્ટન્સની જાળવણી રાખીને કોલેજમાં ઉપસ્થિત રહી તમામ સુચનાઓનું પાલન કરી ડોક્યુમેન્ટ વેરીફાઈ કરાવી ફી ભરીને પ્રવેશ મેળવી લેવો, ત્યાર બાદ પ્રવેશ અંગે હક્ક રહેશે નહી.

Þ   હાલમાં કોવિડ-૧૯ની અસરને કારણે ઓનલાઈન શિક્ષણ લેવાનું રહેશે. ત્યારબાદ જયારે કોલેજમાં નિયમિત આવવાનું શરૂ થાય ત્યારે સેમીસ્ટર પધ્ધતી હોવાથી કોલેજમાં ૮૦% હાજરી આપવી જરૂરી છે. કોલેજના વખતોવખતના નિયમોનું પાલન તેમજ શિસ્તબધ્ધતા અનિવાર્ય છે.

Þ   આ કોલેજમાં આર્ટસ માં પ્રવેશ મેળવતા વિધાર્થીઓ માટે સમય સવારે ૦૮ થી ૦૧:૦૦ અને કોમર્સ માં બપોરે ૧૨ થી ૦૫:૦૦ નો રહેશે.

Þ   વર્તમાન પરીસ્થીતીને ધ્યાનમાં લેતા દરેક સૂચનાઓ માટે વિધાર્થીનીઓ એ કોલેજની વેબસાઈટ www.akdmc.org હંમેશા નિયમીત જોવાનુ રાખશો.

 

આચાર્યશ્રી


AFFILIATED BY - SAURASHTRA UNIVERSITY, RAJKOT
SHRI A. K. DOSHI MAHILA ARTS, COMMERCE & HOME SCIENCE COLLEGE
BACHELOR OF ARTS MERIT LIST - 03                                 YEAR - 2021-22
Merit
No.
Name Category HSC
Year
HSC
Try
HSC
(%)
Merit
(%)
VERIFICATION
DATE & TIME
1 RATHOD DIVYABEN RAMESHBHAI SC 2021 1 44.71% 45% 22/09/2021
09 :00 TO 12:00
2 PARMAR AARTIBEN DILIPBHAI SC 2017 1 56.29% 44% 22/09/2021
09 :00 TO 12:00
3 PADAYA DIPANJALI ARAVINDBHAI SC 2021 1 42.14% 42% 22/09/2021
09 :00 TO 12:00
4 RATHOD SHITAL PREMJIBHI SC 2020 1 45.20% 42% 22/09/2021
09 :00 TO 12:00
5 CHAVDA DIPIKA HASMUKHBHAI SC 2018 1 49.73% 41% 22/09/2021
09 :00 TO 12:00
6 PARMAR DARSHANA GULABRAY SC 2021 1 38.57% 39% 22/09/2021
09 :00 TO 12:00
7 RATHOD VARSHA BIJAL BHAI SEBC 2021 1 48.43% 48% 22/09/2021
09 :00 TO 12:00
8 SOLANKI HEENA KHIMABHAI SEBC 2021 1 48.29% 48% 22/09/2021
09 :00 TO 12:00
9 LOKHIL HITIKSHA RAMJIBHAI SEBC 2021 1 48.00% 48% 22/09/2021
09 :00 TO 12:00
10 RATHOD MADHU BABUBHAI SEBC 2021 1 47.86% 48% 22/09/2021
09 :00 TO 12:00
11 BARAIYA NEETA MANOJBHAI SEBC 2021 1 47.71% 48% 22/09/2021
09 :00 TO 12:00
12 TILAVAT FALGUNI PRAVINBHAI SEBC 2021 1 47.29% 47% 22/09/2021
09 :00 TO 12:00
13 CHANDEGARA KARUNA PRAKASHBHAI SEBC 2021 1 47.00% 47% 22/09/2021
09 :00 TO 12:00
14 KAMBARIYA HETAL HAMIR SEBC 2021 1 47.00% 47% 22/09/2021
09 :00 TO 12:00
15 VESARA MADHU MEHULBHAI SEBC 2021 1 46.86% 47% 22/09/2021
09 :00 TO 12:00
16 CHAVDA JALPA JERAMBHAI SEBC 2021 1 46.14% 46% 22/09/2021
09 :00 TO 12:00
17 PARMAR DHARMISHTHA PANKAJBHAI SEBC 2021 1 46.14% 46% 22/09/2021
09 :00 TO 12:00
18 BLOCH AAFRIN FIROZ SEBC 2020 1 48.53% 46% 22/09/2021
09 :00 TO 12:00
19 PANCHASARA SADHANA RUPESHBHAI SEBC 2021 1 45.57% 46% 22/09/2021
09 :00 TO 12:00
20 CHAVDA JAGRUTI KHIMANANDABHAI SEBC 2020 1 47.57% 45% 22/09/2021
09 :00 TO 12:00
21 CHHAIYA HETVIBEN BHARATBHAI SEBC 2020 1 48.43% 45% 22/09/2021
09 :00 TO 12:00
22 HERBHA SHRUTI RAMESHBHAI SEBC 2021 1 44.71% 45% 22/09/2021
09 :00 TO 12:00
23 VAJMALA NANDINI KISHORBHAI SEBC 2021 1 44.14% 44% 22/09/2021
09 :00 TO 12:00
24 CHAUHAN MITALI  GIRISHBHAI  SEBC 2021 1 44.13% 44% 22/09/2021
09 :00 TO 12:00
25 KACHA MAHIMA PRAVINBHAI SEBC 2020 1 46.86% 44% 22/09/2021
09 :00 TO 12:00
26 SAMA AFRIN AHEMADBHAI SEBC 2016 1 58.53% 44% 22/09/2021
09 :00 TO 12:00
27 NANDANIYA KAVITA UKABHAI SEBC 2021 1 43.71% 44% 22/09/2021
09 :00 TO 12:00
28 JOGAL VAISHALEE BHOJABHAI SEBC 2021 1 43.57% 44% 22/09/2021
09 :00 TO 12:00
29 BARARIYA TEJAL BHIMABHAI SEBC 2021 1 43.14% 43% 22/09/2021
09 :00 TO 12:00
30 APARNATHI MANSI CHIMANBHAI SEBC 2018 1 52.43% 43% 22/09/2021
09 :00 TO 12:00

Comments