બી.એ સેમીસ્ટર-01 માં પ્રવેશ ફોર્મ રજુ કરવા સમયે
1) પ્રવેશ ફોર્મ
2) બાંહેધરી પત્રક
3) એનરોલમેન્ટ ફોર્મ સાથે ધો-12 ની તમામ ઓરીજીનલ માર્કશીટ જોડવી
4) 4 તાજેતર ના ફોટોગ્રાફ (પાસપોર્ટ સાઈઝ કલર ફોટો સફેદ બેકગ્રાઉન્ડ સાથે)
5) શાળા છોડયાનું પ્રમાણપત્ર (SCHOOL LC)
6) ધો-12 ની માર્કશીટ તથા પ્રથમ પ્રયાસે પાસનું પ્રમાણપત્ર
7) SC/ST/SEBC/HANDICAP/EBC/EWS - જાતી પ્રમાણપત્ર
8) આધારકાર્ડની નકલ
પ્રવેશ ફોર્મ તથા એનરોલમેન્ટ ફોર્મ 02 (બે) સેટ તૈયાર રાખવા
ઉપરોકત તમામ પ્રમાણપત્રોની 02 નકલ સ્વ-પ્રમાણીત હોવી જરૂરી છે.
આ કોલેજ ગુજરાતી માધ્યમની કોલેજ છે. લેકચરનું માધ્યમ ગુજરાતી રહેશે.(અંગ્રેજી વિષય સિવાય)
V આર્ટસ/કોમર્સ (ગુજરાતી-માધ્યમ) રેગ્યુલર સેમીસ્ટર-01 માં પ્રવેશ મેળવનારે પ્રથમ સત્રમાં ફી રૂ! ૧૮૦૦/- ભરવાના રહેશે
v આર્ટસમાં મુખ્ય તથા ગૌણ અંગ્રેજી વિષય રાખનાર ને ટર્મદિઠ રૂ! ૧૫૦૦/- વધારા ના ભરવાના રહેશે
(ફી ભરવા સમયે ફી ની રકમ રોકડમાં છુટ્ટી રાખવી)
V એક વખત પ્રવેશ મેળવ્યા બાદ કોઈ પણ સંજોગોમાં ફી પરત કરવામાં આવશે નહી
નક્કી કરેલ તારીખો સુધીમાં પ્રવેશફોર્મ સાથે ફી ભરીને પ્રવેશ મેળવી લેવો, ત્યાર બાદ પ્રવેશ અંગે હક્ક રહેશે નહી.
ડોક્યુમેન્ટ વેરીફીકેશન તથા ફી ભરવાનો સમય 09:30 TO 12:00
(બેંકના બીજા/ચોથા શનીવાર તેમજ જાહેર રજાના દિવસો દરમ્યાન ફી સ્વીકારવામાં આવશે નહી)
ગુરુવાર, 23 સપ્ટેમ્બર 2021
-: મેરીટ મુજબ પ્રવેશ તથા કોલેજ અંગે સામાન્ય સુચના :-
Þ મેરીટ લીસ્ટ કોલેજની વેબસાઈટ તેમજ નોટીસબોર્ડ ઉપર મુકવામાં આવેલ છે.
Þ HSC માં ટ્રાયલ હોય તો ૩૫% ગણાશે.
Þ HSC પરીક્ષા ૨૦૨૧ પહેલા ના વર્ષમાં પાસ કરેલ હશે તો 1 વર્ષ દીઠ 3% કપાત થશે.
Þ વિધાર્થીનીઓ એ ઓનલાઈન ફોર્મમાં વિગતો સાચી ભરેલ છે તેમ માનીને મેરીટ જાહેર કરવામાં આવેલ છે. ફી ભરતા સમયે પ્રમાણપત્રોની ચકાસણી થતા જો કોંઈ ફેરફાર જણાશે તો વિધાર્થીને બંધનકર્તા રહેશે.
Þ જે વિધાર્થેનું નામ 4TH (ચોથુ) મેરીટ લીસ્ટમાં હોય તેઓએ ઓનલાઈન વેબસાઈટ ઉપર પોતાનો મેરીટ ક્રમ નંબર જોઈ દર્શાવેલ તારીખ અને સમય પ્રમાણે પ્રવેશફોર્મ તથા એનરોલમેન્ટ ફોર્મ માં જોડવાના પ્રમાણપત્રો યાદી મુજબ બે સેટ માં તૈયાર રાખી કોવિડ-૧૯ ની અસરને કારણે માસ્ક પહેરી સોશ્યલ ડીસ્ટન્સની જાળવણી રાખીને કોલેજમાં ઉપસ્થિત રહી તમામ સુચનાઓનું પાલન કરી ડોક્યુમેન્ટ વેરીફાઈ કરાવી ફી ભરીને પ્રવેશ મેળવી લેવો, ત્યાર બાદ પ્રવેશ અંગે હક્ક રહેશે નહી.
Þ હાલમાં કોવિડ-૧૯ની અસરને કારણે ઓનલાઈન શિક્ષણ લેવાનું રહેશે. ત્યારબાદ જયારે કોલેજમાં નિયમિત આવવાનું શરૂ થાય ત્યારે સેમીસ્ટર પધ્ધતી હોવાથી કોલેજમાં ૮૦% હાજરી આપવી જરૂરી છે. કોલેજના વખતોવખતના નિયમોનું પાલન તેમજ શિસ્તબધ્ધતા અનિવાર્ય છે.
Þ આ કોલેજમાં આર્ટસ માં પ્રવેશ મેળવતા વિધાર્થીઓ માટે સમય સવારે ૦૮ થી ૦૧:૦૦ અને કોમર્સ માં બપોરે ૧૨ થી ૦૫:૦૦ નો રહેશે.
Þ વર્તમાન પરીસ્થીતીને ધ્યાનમાં લેતા દરેક સૂચનાઓ માટે વિધાર્થીનીઓ એ કોલેજની વેબસાઈટ www.akdmc.org હંમેશા નિયમીત જોવાનુ રાખશો.
આચાર્યશ્રી
AFFILIATED BY - SAURASHTRA UNIVERSITY, RAJKOT SHRI A. K. DOSHI MAHILA ARTS, COMMERCE & HOME SCIENCE COLLEGE BACHELOR OF ARTS MERIT LIST - 04 YEAR - 2021-22 |
|||||||
Merit No. |
Name | Category | HSC Year |
HSC Try |
HSC (%) |
Merit (%) |
VERIFICATION DATE & TIME |
1 | GOHIL MANSI GIRISHBHAI | SC | 2016 | 2 | 36.25% | 35% | 24/09/2021 09 :00 TO 12:00 |
2 | PARMAR DIPIKA JAGDISHBHAI | SC | 2019 | 2 | 34.00% | 35% | 24/09/2021 09 :00 TO 12:00 |
3 | RATHOD POOJA RAMESHBHAI | SC | 2019 | 2 | 62.57% | 35% | 24/09/2021 09 :00 TO 12:00 |
4 | VAGHELA SAPANA SANJAYBHAI | SC | 2012 | 2 | 54.00% | 35% | 24/09/2021 09 :00 TO 12:00 |
5 | SHRIMALI DISHANI DAMJI BHAI | SC | 2018 | 1 | 42.57% | 34% | 24/09/2021 09 :00 TO 12:00 |
6 | CHAVDA NEETABEN GIREESHBHAI | SC | 2016 | 1 | 47.57% | 33% | 24/09/2021 09 :00 TO 12:00 |
7 | CHAVDA JYOTIBEN CHAMANLAL | SC | 2015 | 1 | 42.00% | 24% | 24/09/2021 09 :00 TO 12:00 |
8 | AMASARA KOMAL DIPAKBHAI | SEBC | 2021 | 1 | 41.20% | 41% | 24/09/2021 09 :00 TO 12:00 |
9 | SHEKH NAZRANABANNU JAKEERHUSHENBHAI | SEBC | 2019 | 1 | 46.53% | 41% | 24/09/2021 09 :00 TO 12:00 |
10 | SORATHIYA FARAJAN RAFIKBHAI | SEBC | 2021 | 1 | 40.71% | 41% | 24/09/2021 09 :00 TO 12:00 |
11 | KATAKIYA HIRAL HARISHBHAI | SEBC | 2021 | 1 | 39.43% | 39% | 24/09/2021 09 :00 TO 12:00 |
12 | SOLANKI CHANDRIKA ARAJANBHAI | SEBC | 2021 | 1 | 39.43% | 39% | 24/09/2021 09 :00 TO 12:00 |
13 | LOKHIL APEXA RAMESHBHAI | SEBC | 2021 | 1 | 38.29% | 38% | 24/09/2021 09 :00 TO 12:00 |
14 | PARMAR KOMAL SANJAYBHAI | SEBC | 2021 | 1 | 38.29% | 38% | 24/09/2021 09 :00 TO 12:00 |
15 | PARMAR ALPA JETHABHAI | SEBC | 2018 | 1 | 46.71% | 38% | 24/09/2021 09 :00 TO 12:00 |
16 | NIMAVAT RIDDHI DILIPBHAI | SEBC | 2016 | 1 | 50.80% | 36% | 24/09/2021 09 :00 TO 12:00 |
17 | OLEDARA MANJU HARDASBHAI | SEBC | 2017 | 1 | 48.43% | 36% | 24/09/2021 09 :00 TO 12:00 |
18 | BLOCH SUJAN MAHMADTARIK | SEBC | 2020 | 2 | 49.86% | 35% | 24/09/2021 09 :00 TO 12:00 |
19 | BUMTARIYA DARSHNA MADHUSUDAN | SEBC | 2020 | 2 | 43.86% | 35% | 24/09/2021 09 :00 TO 12:00 |
20 | CHIRODIYA SHITAL RAMJIBHAI | SEBC | 2020 | 2 | 48.29% | 35% | 24/09/2021 09 :00 TO 12:00 |
21 | GADHAVI AARTI KUMBHABHAI | SEBC | 2020 | 2 | 46.29% | 35% | 24/09/2021 09 :00 TO 12:00 |
22 | JETHVA HASMITA SURESHBHAI | SEBC | 2014 | 2 | 36.00% | 35% | 24/09/2021 09 :00 TO 12:00 |
23 | KHAFI HASEENA ABBASBHAI | SEBC | 2020 | 3 | 35.50% | 35% | 24/09/2021 09 :00 TO 12:00 |
24 | MAKWANA DARSHANABEN VASHRAMBHAI | SEBC | 2020 | 2 | 49.29% | 35% | 24/09/2021 09 :00 TO 12:00 |
25 | MALEK ROYUMBEN YUNUSHBHAI | SEBC | 2014 | 4 | 33.00% | 35% | 24/09/2021 09 :00 TO 12:00 |
26 | PARMAR NEHA DHIRAJLAL | SEBC | 2020 | 2 | 39.29% | 35% | 24/09/2021 09 :00 TO 12:00 |
27 | RATHOD VANDANA MUKESHBHAI | SEBC | 2020 | 2 | 31.86% | 35% | 24/09/2021 09 :00 TO 12:00 |
28 | SAFIYA SAYARABANU HANIFBHAI | SEBC | 2019 | 3 | 56.86% | 35% | 24/09/2021 09 :00 TO 12:00 |
29 | SHIYAR NIKITA KANUBHAI | SEBC | 2020 | 2 | 48.14% | 35% | 24/09/2021 09 :00 TO 12:00 |
30 | VARA SWATIBEN RAJESHBHAI | SEBC | 2020 | 2 | 39.00% | 35% | 24/09/2021 09 :00 TO 12:00 |
31 | KATAKIYA NISHITA HARISHBHAI | SEBC | 2015 | 1 | 51.29% | 33% | 24/09/2021 09 :00 TO 12:00 |
32 | GHATA RUKSAR SIDIKBHAI | SEBC | 2017 | 1 | 44.14% | 32% | 24/09/2021 09 :00 TO 12:00 |
33 | KARANGIYA NISHABEN BABUBHAI | SEBC | 2011 | 1 | 58.00% | 28% | 24/09/2021 09 :00 TO 12:00 |
34 | NANDANIYA DIMPAL BHIMSHIBHAI | SEBC | 2021 | 1 | 27.00% | 27% | 24/09/2021 09 :00 TO 12:00 |
Comments
Post a Comment