તારીખ :- બુધવાર29 સપ્ટેમ્બર 2021

~: B.A./BSC(H) SEM-06 ના વિધાર્થીઓ જોગ :~

ટી.વાય બી.એ/બી.એસ.સી હોમ સાયન્સ (CBCS SEM-06) માં અભ્યાસ કરેલા તમામ ભૂત-પૂર્વ વિધાર્થીની બહેનોને જાણ કરવામાં આવે છે કે TY B.A. / BSC(H) SEM-06 નું JULY-2021 દરમ્યાન લેવાનાર પરીક્ષાનું પરીણામ જાહેર થયા બાદ કોલેજમાં આપની માર્કશીટ આવી ગયેલ હોવાથી કાર્યાલય ના સમય દરમ્યાન કોલેજનું આઈ-કાર્ડ સાથે રાખી મેળવી લેવી.

આચાર્યશ્રી

ડો.ચેતનાબેન જી ભેંસદડીયા

 


Comments