તારીખ :- મંગળવાર, 28 સપ્ટેમ્બર 2021
~: B.A./B.COM SEM-01 પુન : મૂલ્યાકંન કરાવેલ પરીક્ષાની
માર્કશીટ મેળવી લેવા અંગે :~
આર્ટસ/કોમર્સ સેમીસ્ટર-૦૧ ના વિધાર્થીઓએ
માર્ચ-૨૦૨૧ માં પરીક્ષા આપી ને પરીણામ આવ્યા બાદ ઓનલાઈન જાતે પુન:મૂલ્યાકંન કરાવેલ વિધાર્થીઓની સુધારેલી માર્કશીટ સૌ.યુની. એ કોલેજ ખાતે મોકલાવેલ હોવાથી
કાર્યાલય ના સમય દરમ્યાન વિધાર્થીનીઓ એ પોતે જ રૂબરૂ આવી, કોલેજનું
આઈ-કાર્ડ સાથે રાખી મેળવી લેવી. યુનીવર્સીટીએ નીચે મુજબના સીટ નંબર ધરાવતા
વિધાર્થીઓની જ માર્કશીટ મોકલાવેલી છે.
આચાર્યશ્રી
(ડો. ચેતનાબેન જી ભેંસદડીયા)
ક્રમ |
સીટ નંનર |
વિધાર્થીનું પૂરૂ નામ |
વર્ગ |
1 |
015844 |
BARAI
JAYSHREEBEN NARANBHAI |
FY BA SEM-01 |
2 |
152266 |
VAGH
VANITA JAYANTIBHAI |
FY BA SEM-01 |
1 |
103074 |
GOHIL
AYUSHIBA HITENDRASINH |
FY B.COM SEM-01 |
2 |
103149 |
KATESHIYA
CHANDANI VASHARAMBHAI |
FY B.COM SEM-01 |
3 |
103580 |
PARMAR
KHUSHALIBEN MANISHBHAI |
FY B.COM SEM-01 |
4 |
103921 |
MAGHUDIYA
PRAVINABEN CHHAGANBHAI |
FY B.COM SEM-01 |
5 |
105098 |
KHANDHAR
EKATA PARSHOTAMBHAI |
FY B.COM SEM-01 |
Comments
Post a Comment