B.A./B.COM - સેમીસ્ટર-૦૫(OLD/૨૦૧૬) રીમીડીયલ થીઅરી પરીક્ષાની તારીખ બાબતે

તા. ગુરુવાર05 ઑગસ્ટ 2021

B.A./B.COM - સેમીસ્ટર-૦૫(OLD/૨૦૧૬) રીમીડીયલ થીઅરી પરીક્ષાની તારીખ બાબતે

બી./બી.કોમ - સેમીસ્ટર-૦૫ (OLD/૨૦૧૬)ની રીપીટર વિધાર્થીઓને જાણ કરવામાં આવે છે કે સૌરાષ્ટ્ર યુનીવર્સીટી દ્રારા તારીખ ૧૭/૦૮/૨૦૨૧ ના રોજ બી.કોમ સેમ-૦૫ માટે બપોરે ૦૩-૦૦ થી ૦૫-૩૦ અને બી. સેમ-૦૫ માટે સવારે ૧૦-૩૦ થી ૧૦-૦૦ વાગ્યે થીઅરી પરીક્ષા જાહેર કરવામાં આવેલી છે.

થીઅરી પરીક્ષા બાબતની નોંધ લેવા વિનંતી. વિધાર્થીએ રૂબરૂ પરીક્ષાના ત્રણ દિવસ અગાઉ કોલેજના નોટીસ બોર્ડ પર સીટ નંબર જોઈ હોક-ટીકીટ કાર્યાલય માંથી મેળવી લેવી.

 

આચાર્ય

(ડો. ચેતનાબેન જી ભેંસદડીયા)

 

 


Comments