ઓનલાઈન પ્રવેશ ફોર્મ ભરવા માટે

ફોર્મ વિતરણ તા.૦૩/૦૮/૨૦૨૧ થી

(આર્ટસ / કોમર્સ)

ફોર્મ વિતરણ સમય - સવારે ૦૯:૦૦ થી ૧૧:૩૦

 

તા. ૦૩/૦૮/૨૦૨૧ થી ૧૩/૦૮/૨૦૨૧ સુધીમાં કોલેજ કાર્યાલય બારી નંબર-૦૫ માંથી રોકડ રૂ! ૧૦૦ આપી, ફોર્મ મેળવી ઓનલાઈન એડમીશન પ્રકીયા માટે વિધાર્થીનીએ ઓનલાઈન નીચે આપેલી વેબસાઈટ મારફતે ફોર્મ ભરવાનું રહેશે.


·       ઓનલાઈન ફોર્મ ૧૫/૦૮/૨૦૨૧ પછી કોઈ પણ સંજોગો માં ભરી શકાશે નહી.

·       ઓનલાઈન ફોર્મ ભર્યા બાદ SUBMIT બટન પર કલીક કરવાથી  ફોર્મની વિગતો ઓનલાઈન આપોઆપ સબમીટ થઈ જશે અને ફોર્મ ભર્યાના બીજા દિવસે નોંધેલ -મેઈલ એડ્રસ પર confirm registration એવો મેસેજ આવી જશે.   

·      અનિવાર્ય સંજોગોમાં તારીખ માં ફેરફાર કરવામાં આવશે, આથી કોલેજની વેબસાઈટ હંમેશા નિયમીત જોવાનુ રાખશો.

·       વર્ષ 2021-22 માં પ્રવેશ મેળવવા માટે પ્રવેશ અંગેની સૂચનાઓ ધ્યાનથી વાંચો. પ્રવેશ પ્રક્રિયા પ્રવેશ યાદીમાં દર્શાવેલ તારીખો મુજબ કરવામાં આવશે.

·      તા.૧૮/૦૮/૨૦૨૧ ના રોજ પ્રથમ મેરિટ યાદી, કૉલેજ વેબસાઇટ પર મૂકવામાં આવશે. ત્યાર બાદજ જરૂરી સુચના વાંચી પ્રવેશ ફોર્મ સાથે જરૂરી પ્રમાણપત્રો જોડી પ્રવેશ મેળવી લેવાનો રહેશે.

·       સમગ્ર પ્રવેશ પ્રક્રિયા દરમ્યાન પ્રવેશાર્થી દ્વારા કોઈ પણ પ્રકારની માહિતી ખોટી આપવામાં આવેલ હશે તો તે અરજી તાત્કાલિક રદ કરવામાં આવશે.

·       દરેક વિદ્યાર્થી પાસે શિસ્ત અને સુવ્યવહારનો આગ્રહ રાખવામા આવે છે.

(Helpline Number : 0288 2756298 - Timings : Monday to Saturday 09:30 am to 12:30 pm)

Comments