B.A./B.COM/BSC(H) સેમીસ્ટર-૦૬(OLD/૨૦૧૬) થીઅરી પરીક્ષાની તારીખ બાબતે

 B.A./B.COM/BSC(H) સેમીસ્ટર-૦૬(OLD/૨૦૧૬) થીઅરી પરીક્ષાની તારીખ બાબતે

        બી.એ/બી.કોમ/બી.એસ.સી(હોમસાયન્સ) સેમીસ્ટર-૦૬ ની રેગ્યુલર અને રીપીટર વિધાર્થીઓને જાણ કરવામાં આવે છે કે સૌરાષ્ટ્ર યુનીવર્સીટી દ્રારા તારીખ ૨૨/૦૭/૨૦૨૧ ના રોજ બી.કોમ/બી.એસ.સી(હોમસાયન્સ) સેમ-૦૬ માટે સવારે ૧૦-૦૦ થી ૧૨-૩૦ અને બી.એ સેમ-૦૬ માટે બપોરે ૦૨-૩૦ થી ૦૫-૦૦ વાગ્યે થીઅરી પરીક્ષા જાહેર કરવામાં આવેલી છે.

        થીઅરી પરીક્ષા બાબતની નોંધ લેવા વિનંતી. વિધાર્થીએ રૂબરૂ પરીક્ષાના ત્રણ દિવસ અગાઉ કોલેજના નોટીસ બોર્ડ પર સીટ નંબર જોઈ હોક-ટીકીટ કાર્યાલય માંથી મેળવી લેવી.


આચાર્ય                

(ડો. ચેતનાબેન જી ભેંસદડીયા)










Comments