BA/B.COM/BSC(h) CBCS SEM-5 રીપીટર વિધાર્થીઓ જોગ


~: BA/B.COM/BSC(h) CBCS SEM-5  - રીપીટર વિધાર્થીઓ જોગ :~

SEM-5 રીમીડીયલ પરીક્ષાના રીપીટર વિધાર્થીઓને આવેદનપત્રો ભરવા અંગે..

પરીક્ષાની તારીખો માટે આપણા કોલેજની વેબસાઈટ www.akdmc.org

હંમેશા નિયમીત જોવાનુ રાખશો.

સમય ૯:૩0 થી ૧૨:00

CLASS
FEES
DATE

B.A. SEM-05

(New-2016)

270/-

320/- = Psychology

06/07/2021

To

09/07/2021

B.COM SEM-05

(New-2016)
270/-

B.SC(h) SEM-05

(New-2016)
370/-

ગત વર્ષ સ્નાતક કક્ષાએ સેમી-૦૫ માં FAIL થયેલ હોય તેવા પરીક્ષાર્થીઓ માટે આ રીમીડીયલ પરીક્ષાનું આયોજન થયેલ છે.


જે વિધાર્થીઓએ જાન્યુઆરી-૨૦૨૧ માં સેમીસ્ટર-૦૫ની પરીક્ષા આપેલ હોય તેઓજ આ પરીક્ષાના ફોર્મ ભરી શકશે


આવેદનપત્રો સાથે

Þ   પાસપોર્ટ સાઈઝના તાજેતરના 2-ફોટોગ્રાફ

Þ   સેમીસ્ટર 01 થી 05 ની તમામ માર્કશીટ ની સ્વ-પ્રમાણીત નકલ

ઉપરોકત તારીખો વિત્યાબાદ કોઈપણ સંજોગો માં આવેદનપત્ર સ્વીકારવામાં આવશે નહી જેની વિધાર્થીનીઓએ ગંભીરતા પૂર્વક નોંધ લેવી.

Comments