લાઈબ્રેરી સુચના કોમર્સ વિભાગ એસ.વાય બી.કોમ સેમેસ્ટર – ૩

લાઈબ્રેરી સુચના કોમર્સ વિભાગ

એસ.વાય બી.કોમ સેમેસ્ટર – ૩

આથી એસ.વાય બી.કોમ સેમેસ્ટર – ૩ ની દરેક વિદ્યાર્થીનીઓને જાણ કરવાની કે જે વિદ્યાર્થીનીઓએ સેમેસ્ટર – ૨ માં બુકબેંકમાંથી પુસ્તકો લીધેલ હોય તે તમામ પુસ્તકો જે તારીખે ફી ભરવા આવો ત્યારે સેમેસ્ટર- ૨ ના પુસ્તકો પરત કરી સેમેસ્ટર- ૩ ની બુકબેંકની ફી ૩૦૦/- ભરી પુસ્તકો મેળવી લેવા.

નોંધ : બુકબેંકમાંથી પુસ્તકો લેનાર દરેક વિદ્યાર્થીનીએ બુકબેંકની પહોંચ સાથે લઈને આવવું.






Comments