BA/B.COM/BSC(h) CBCS SEM-6 પરીક્ષા આપતા વિધાર્થીઓ જોગ

 તારીખ :- બુધવાર, 30 જૂન 2021

~: BA/B.COM/BSC(h) CBCS SEM-6 પરીક્ષા આપતા વિધાર્થીઓ જોગ :~

ગત શૈક્ષણિક વર્ષ ૨૦૨૦-૨૧ માં આર્ટસ/કોમર્સ/હોમસાયન્સ સેમીસ્ટર-૦૬ માં રેગ્યુલર વિધાર્થીની જેઓએ સેમીસ્ટર-૦૬ ની યુનિવર્સીટી દ્રારા પરીક્ષાના ફોર્મ કોલેજ લેવલે ભરેલા અને હવે રેગ્યુલર તેમજ રીપીટર વિધાર્થીઓને પરીક્ષા આપવાની છે. ટુંક સમય ગાળામાં સૌરાષ્ટ્ર યુનીવર્સીટી દ્રારા પરીક્ષાની તારીખો જાહેર કરવામાં આવશે. યુનીવર્સીટી ના આદેશ અનુસાર વેકસીન લીધી કે કેમ? તેનો સર્વે કરી માહિતી આપવાની થતી હોય માટે સેમીસ્ટર-૦૬ થીઅરી પરીક્ષા આપનાર તમામ વિધાર્થીનીઓ એ વેકસીન લીધી છે કે કેમ? તેઓએ કોલેજની વેબસાઈટ પર આપેલી લીંક પર ઓનલાઈન ફોર્મ ભરી દિવસ ત્રણમાં માહિતી આપવાની છે. જો વેકસીન નહી લીધેલ હોય તો કોલેજ કક્ષાએ આવા વિધાર્થીનીઓ માટે કેમ્પ ગોઠવવામા આવશે.

 વર્તમાન પરીસ્થીતીને ધ્યાનમાં લેતા દરેક સૂચનાઓ માટે વિધાર્થીનીઓ એ કોલેજની વેબસાઈટ www.akdmc.org હંમેશા નિયમીત જોવાનુ રાખશો.


આચાર્યશ્રી

(ડો. ચેતનાબેન જી ભેંસદડીયા)


ફોર્મ સબમિટ કરવા અંહી ટચ કરો





Comments