~: B.A / B.COM - SEM-4 સૌ.યુની દ્રારા લેવામાં આવતી પરીક્ષા ફી ભરવા અંગેની નોટીસ ૨૦૨૩-૨૪ :~
)ફી ભરવા સમયે ફી ની રકમ રોકડમાં છુટ્ટી રાખવી(
પરીક્ષાની તારીખો માટે આપણા કોલેજની વેબસાઈટ www.akdmc.org હંમેશા નિયમીત જોવાનુ રાખશો.
CLASS |
SAU UNI EXAM FEES (W.E.F
- 2016/2019) (રેગ્યુલર / રીપીટર) |
DATE |
S.Y. B.Com (SEM-04) |
220/- |
05/02/2024 06/02/2024 |
S.Y. B.A (SEM-04) |
220/- |
07/02/2024 08/02/2024 09/02/2024 |
રીપીટર વિધાર્થીઓ એ (W.E.F-2016/2019) ઉક્ત દર્શાવેલ તારીખો મુજબ જ પરીક્ષા ફોર્મ ભરવાના રહેશે
પરીક્ષા ફોર્મ સાથે પાસપોર્ટસાઈઝ નો ફોટોગ્રાફ તથા ઓનલાઈન માર્કશીટની સ્વ-પ્રમાણીત કરેલી નકલ જોડવાની રહેશે.
ü સેમી-૦4 ના વિધાર્થીઓએ સેમ-૦૧ થી ૦3 ની માર્કશીટ જોડવી
ü પ્રથમ સત્ર
(2023-24) ની ફી ની પંહોચ (ઓરીજીનલ
બતાવવા સાથે રાખવી)
Þ
સેમી-૪ માં એટીકેટી આવેલ રીપીટર વિધાર્થીઓએ તમામ માર્કશીટ ની નકલ જોડવી
Þ પરીક્ષા ફોર્મ વેરીફીકેશન તથા ફી ભરવાનો સમય 09:30 to 12:00
પરીક્ષા ફોર્મ મેળવવાનો સમય સવારે 09:00 to 11:00
(જાહેર રજાના દિવસો તેમજ બીજા અને ચોથા શનીવારના બેંકની રજા દરમ્યાન ફી સ્વીકારવામાં આવશે નહી)
ખાસ નોધ :- પરીક્ષા ફોર્મ ભરવાની છેલ્લી તારીખ વિત્યા બાદ રેગ્યુલર ફી, લેઈટફી કે દંડાત્મક ફી જેવી કોઈપણ પ્રકારની ફી સાથે પરીક્ષા ફોર્મ કોઈપણ સંજોગોમાં સ્વિકારવામાં આવશે નહી
Comments
Post a Comment