B.A / B.COM - SEM-2 (2019/2016) સૌ.યુની દ્રારા લેવામાં આવતી પરીક્ષા ફી ભરવા અંગેની નોટીસ ૨૦૨૩-૨૪



~: B.A / B.COM - SEM-2(2019/2016)  સૌ.યુની દ્રારા લેવામાં આવતી

પરીક્ષા ફી ભરવા અંગેની નોટીસ ૨૦૨૩-૨૪ :~


B.A / B.COM - SEM-2 મા જેઓને એટીકેટી આવેલ છે

તેવા રીપીટર વિધાર્થીઓએ જ આ ફોર્મ ભરવા ના છે.


 

(ફી ભરવા સમયે ફી ની રકમ રોકડમાં છુટ્ટી રાખવી)

પરીક્ષાની તારીખો માટે આપણા કોલેજની વેબસાઈટ www.akdmc.org હંમેશા નિયમીત જોવાનુ રાખશો.

 

 

CLASS

SAU UNI EXAM FEES

(W.E.F - 2016/2019)

(રીપીટર)

DATE

FY B.A. / B.COM (SEM-02)

220/-

20/02/2024

To

22/02/2024


 

રીપીટર વિધાર્થીઓ એ (W.E.F-2016/2019) ઉક્ત દર્શાવેલ તારીખો મુજબ જ પરીક્ષા ફોર્મ ભરવાના રહેશે

Þ   સેમી-2 માં એટીકેટી આવેલ રીપીટર વિધાર્થીઓએ તમામ ઓરીજનલ માર્કશીટ સાથે રાખવી.

Þ   પરીક્ષા ફોર્મ વેરીફીકેશન તથા ફી ભરવાનો સમય 09:30 TO 12:00


પરીક્ષા ફોર્મ મેળવવાનો સમય સવારે 09:00 TO 11:00

(જાહેર રજાના દિવસો તેમજ બીજા અને ચોથા શનીવારના બેંકની રજા દરમ્યાન ફી સ્વીકારવામાં આવશે નહી)


ખાસ નોધ :- પરીક્ષા ફોર્મ ભરવાની છેલ્લી તારીખ વિત્યા બાદ રેગ્યુલર ફી, લેઈટફી કે દંડાત્મક ફી જેવી

કોઈપણ પ્રકારની ફી સાથે પરીક્ષા ફોર્મ કોઈપણ સંજોગોમાં સ્વિકારવામાં આવશે નહી.




Comments